આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે સગાઈ, અદભુત ફોટોઝ કર્યા શેર

By indian expressApril 17, 2026 at 3:06 PM3 views
આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે સગાઈ, અદભુત ફોટોઝ કર્યા શેર

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મનોરંજન | અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ની બહેન અને લેખિકા શાહીન ભટ્ટે શેર કરેલ ફોટામાં, આ કપલ એક શાંત અને ખૂબ જ રોમેન્ટિક લોકેશન પર જોવા મળે છે, જ્યાં ઇશાને શાહીનને પ્રપોઝ કર્યું હતું
  • આલિયા ભટ્ટ બહેન શાહીન ભટ્ટ સગાઈ ઈશાન મહેરા કરિયર મનોરંજન। Alia Bhatt sister Shaheen Bhatt engagement Ishaan Mehra career Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ની બહેન અને લેખિકા શાહીન ભટ્ટે તેના બોયફ્રેન્ડ ઇશાન મહેરા સાથે સગાઈ કરી છે
  • 17 એપ્રિલના રોજ, શાહીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક સુંદર ફોટા શેર કરીને તેના ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે
  • અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ની બહેન અને લેખિકા શાહીન ભટ્ટે શેર કરેલ ફોટામાં, આ કપલ એક શાંત અને ખૂબ જ રોમેન્ટિક લોકેશન પર જોવા મળે છે, જ્યાં ઇશાને શાહીનને પ્રપોઝ કર્યું હતું
  • આ ફોટા સાથે શાહીને એક રમુજી કેપ્શન પણ લખ્યું: "અમે કદાચ એકબીજા પ્રત્યેની અમારી પસંદમાં થોડો વધારો કર્યો હતો

મનોરંજન | અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ની બહેન અને લેખિકા શાહીન ભટ્ટે શેર કરેલ ફોટામાં, આ કપલ એક શાંત અને ખૂબ જ રોમેન્ટિક લોકેશન પર જોવા મળે છે, જ્યાં ઇશાને શાહીનને પ્રપોઝ કર્યું હતું. આલિયા ભટ્ટ બહેન શાહીન ભટ્ટ સગાઈ ઈશાન મહેરા કરિયર મનોરંજન। Alia Bhatt sister Shaheen Bhatt engagement Ishaan Mehra career Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ની બહેન અને લેખિકા શાહીન ભટ્ટે તેના બોયફ્રેન્ડ ઇશાન મહેરા સાથે સગાઈ કરી છે. 17 એપ્રિલના રોજ, શાહીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક સુંદર ફોટા શેર કરીને તેના ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે.

More To Read

આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે સગાઈ, અદભુત ફોટોઝ કર્યા શેર | Teri Meri Bat | TeriMeriBat News