₹1,630 કરોડથી સીધા ₹4,000 કરોડ પર પહોંચ્યા અમિતાભ બચ્ચન, હુરુન લિસ્ટમાં મોટો ખુલાસો

By Gujju MediaSeptember 25, 2026 at 11:52 PM3 views
₹1,630 કરોડથી સીધા ₹4,000 કરોડ પર પહોંચ્યા અમિતાભ બચ્ચન, હુરુન લિસ્ટમાં મોટો ખુલાસો

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 83 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન બન્યા દેશના બીજા સૌથી અમીર એક્ટર, જાણો આંકડો હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 (Hurun India Rich List 2026)ના આંકડા સામે આવી ચૂક્યા છે, અને આ વખતની યાદીએ બોલિવૂડ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે!
  • સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સંપત્તિમાં આ વર્ષે એવો જબરદસ્ત ઉછાળો આવ્યો છે કે સૌ કોઈ આશ્ચર્યચકિત છે.
  • માત્ર એક વર્ષની અંદર તેમની કુલ સંપત્તિમાં તોફાની વધારો થયો છે, જેની સાથે જ તેઓ ભારતના બીજા સૌથી અમીર અભિનેતા બની ગયા છે.
  • આ યાદીમાં તેમની આગળ હાલ માત્ર શાહરૂખ ખાનનું નામ સામેલ છે.
  • આવો વિગતવાર જાણીએ કે 83 વર્ષની ઉંમરે પણ બોક્સ ઓફિસ અને બિઝનેસની દુનિયા પર રાજ કરી રહેલા ‘બિગ બી’ ની કુલ નેટવર્થ કેટલી થઈ ગઈ છે અને તેમની કમાણીના મુખ્ય સ્ત્રોત કયા-કયા છે.

83 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન બન્યા દેશના બીજા સૌથી અમીર એક્ટર, જાણો આંકડો હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 (Hurun India Rich List 2026)ના આંકડા સામે આવી ચૂક્યા છે, અને આ વખતની યાદીએ બોલિવૂડ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે! સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સંપત્તિમાં આ વર્ષે એવો જબરદસ્ત ઉછાળો આવ્યો છે કે સૌ કોઈ આશ્ચર્યચકિત છે. માત્ર એક વર્ષની અંદર તેમની કુલ સંપત્તિમાં તોફાની વધારો થયો છે, જેની સાથે જ તેઓ ભારતના બીજા સૌથી અમીર અભિનેતા બની ગયા છે. આ યાદીમાં તેમની આગળ હાલ માત્ર શાહરૂખ ખાનનું નામ સામેલ છે.

More To Read

₹1,630 કરોડથી સીધા ₹4,000 કરોડ પર પહોંચ્યા અમિતાભ બચ્ચન, હુરુન લિસ્ટમાં મોટો ખુલાસો | Teri Meri Bat | TeriMeriBat News