Asha Bhosle Death News Live Updates: આશા ભોસલેના નિધન પર બોલિવૂડ શોકાતૂર, આજે રાજકીય સમ્માન સાથે થશે અંતિમ સંસ્કાર

By indian expressApril 13, 2026 at 7:11 AM1 views
Asha Bhosle Death News Live Updates: આશા ભોસલેના નિધન પર બોલિવૂડ શોકાતૂર, આજે રાજકીય સમ્માન સાથે થશે અંતિમ સંસ્કાર

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Asha bhosle passes away latest updates: આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આજે સોમવારે કરવામાં આવશે
  • લોકો સવારે 11 વાગ્યે લોઅર પરેલના કાસા ગ્રાન્ડે ખાતે અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે છે, જ્યાં તેઓ રહેતા હતા
  • તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં થશે
  • Asha Bhosle Passed Away: પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે
  • Photograph: (Asha Bhosle Insta) Asha Bhosle Death News Live Updates:હિન્દી પ્લેબેક સિંગિંગમાં પોતાના અનોખા અવાજથી એક અનોખું સ્થાન મેળવનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું રવિવારે અવસાન થયું

Asha bhosle passes away latest updates: આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આજે સોમવારે કરવામાં આવશે. લોકો સવારે 11 વાગ્યે લોઅર પરેલના કાસા ગ્રાન્ડે ખાતે અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે છે, જ્યાં તેઓ રહેતા હતા. તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં થશે. Asha Bhosle Passed Away: પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે.

More To Read

Asha Bhosle Death News Live Updates: આશા ભોસલેના નિધન પર બોલિવૂડ શોકાતૂર, આજે રાજકીય સમ્માન સાથે થશે અંતિમ સંસ્કાર | Teri Meri Bat | TeriMeriBat News