Awarapan 2: સની દેઓલને ટક્કર આપવા તૈયાર ઇમરાન હાશ્મી! રિલીઝ પહેલા જ કરી લીધી કરોડોની સૌથી મોટી ડીલ
By Gujju MediaMay 8, 2026

Photo: Gujju Media
આવારાપન 2: જે ફિલ્મથી ઇમરાન હાશમી સની દેઓલને ટક્કર આપશે, તેના માટે રિલીઝ પહેલા જ થઈ ગઈ સૌથી મોટી ડીલ! બોલિવૂડમાં અત્યારે જો કોઈ ફિલ્મની સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય, તો તે છે ઇમરાન હાશમીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આવારાપન 2’. વર્ષ 2007માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘આવારાપન’ની આ સીક્વલને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ આ ફિલ્મ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે.
Was this story interesting?





