૩૩ વર્ષ બાદ પાછો આવ્યો ‘બલ્લૂ’! સંજય દત્તે શેર કર્યો ‘ખલનાયક રિટર્ન્સ’નો પાવરફુલ ફર્સ્ટ લુક

By Gujju MediaApril 26, 2026 at 11:26 PM4 views
૩૩ વર્ષ બાદ પાછો આવ્યો ‘બલ્લૂ’! સંજય દત્તે શેર કર્યો ‘ખલનાયક રિટર્ન્સ’નો પાવરફુલ ફર્સ્ટ લુક

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • શું ‘ખલનાયક રિટર્ન્સ’ તોડશે ‘ધુરંધર 2’ના ૧૦૦૦ કરોડના નેટ કલેક્શનનો રેકોર્ડ
  • ફેન્સમાં ભારે ઉત્તેજના સિનેમા પ્રેમીઓ માટે 24 એપ્રિલની સાંજ એક મોટી ભેટ લઈને આવી
  • બોલિવૂડના ‘બાબા’ એટલે કે સંજય દત્તે સોશિયલ મીડિયા પર એક એવો ધડાકો કર્યો છે, જેનો ગુંજ આખા દેશમાં સંભળાઈ રહ્યો છે
  • લગભગ ત્રણ દાયકા (31 વર્ષ) પછી હિન્દી સિનેમાના સૌથી ખતરનાક અને મનપસંદ એન્ટી-હીરો ‘બલ્લૂ’ની વાપસી થવા જઈ રહી છે
  • સંજય દત્તે પોતાની કલ્ટ ક્લાસિક ફિલ્મના સિક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે

શું ‘ખલનાયક રિટર્ન્સ’ તોડશે ‘ધુરંધર 2’ના ૧૦૦૦ કરોડના નેટ કલેક્શનનો રેકોર્ડ? ફેન્સમાં ભારે ઉત્તેજના સિનેમા પ્રેમીઓ માટે 24 એપ્રિલની સાંજ એક મોટી ભેટ લઈને આવી. બોલિવૂડના ‘બાબા’ એટલે કે સંજય દત્તે સોશિયલ મીડિયા પર એક એવો ધડાકો કર્યો છે, જેનો ગુંજ આખા દેશમાં સંભળાઈ રહ્યો છે. લગભગ ત્રણ દાયકા (31 વર્ષ) પછી હિન્દી સિનેમાના સૌથી ખતરનાક અને મનપસંદ એન્ટી-હીરો ‘બલ્લૂ’ની વાપસી થવા જઈ રહી છે.

More To Read

૩૩ વર્ષ બાદ પાછો આવ્યો ‘બલ્લૂ’! સંજય દત્તે શેર કર્યો ‘ખલનાયક રિટર્ન્સ’નો પાવરફુલ ફર્સ્ટ લુક | Teri Meri Bat | TeriMeriBat News