બોબી દેઓલની હિટ એન્ટ્રી પાછળ છુપાયેલું છે આ મોટું રહસ્ય, એક્ટરે પોતે શેર કરી અંદરની વાત

By Gujju MediaMay 22, 2026 at 12:52 AM6 views
બોબી દેઓલની હિટ એન્ટ્રી પાછળ છુપાયેલું છે આ મોટું રહસ્ય, એક્ટરે પોતે શેર કરી અંદરની વાત

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ બોબી દેઓલને કોઈ ફિલ્મ નહીં, પરંતુ સેલિબ્રિટી ક્રિકેટ લીગની એક જૂની તસવીરમાંથી પસંદ કર્યા હતા.",
  • મૂક વિલનનો રોલ મળતા બોબી દેઓલને શરૂઆતમાં ચિંતા થઈ, કારણ કે તેમનો અવાજ તેમની સૌથી મોટી તાકાત હતો.",
  • અબરારના પાત્રને જીવંત કરવા બોબી દેઓલે મહિનાઓ

ફિલ્મ ‘એનિમલ’માં બોબી દેઓલને કેવી રીતે મળ્યો હતો વિલનનો રોલ? વર્ષો પછી સામે આવ્યું મોટું કારણ વર્ષ 2023 માં રિલીઝ થયેલી ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ (Animal) એ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવી દીધો હતો. આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય જે એક પાત્રે સૌથી વધુ વાહવાહી લૂંટી, તે હતા બોબી દેઓલ (Bobby Deol). ફિલ્મમાં અબરાર હકના ખૂંખાર વિલનના રોલમાં બોબી દેઓલે એવો જીવ રેડ્યો કે ચારેય તરફ બસ તેમની જ ચર્ચા થવા લાગી.

More To Read