બોલિવૂડની પહેલી 1000 કરોડ ક્લબની ફિલ્મ! ‘ધુરંધર 2’એ તોડ્યા સાઉથની ફિલ્મોના રેકોર્ડ

By Gujju MediaApril 6, 2026 at 11:49 AM0 views
બોલિવૂડની પહેલી 1000 કરોડ ક્લબની ફિલ્મ! ‘ધુરંધર 2’એ તોડ્યા સાઉથની ફિલ્મોના રેકોર્ડ

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ‘ધુરંધર 2’ સામે ‘પુષ્પા 2’ અને ‘બાહુબલી 2’ના રેકોર્ડ પણ જોખમમાં કહેવાય છે કે રેકોર્ડ્સ બને જ છે તૂટવા માટે, પરંતુ રણવીર સિંહ અને દિગ્દર્શક આદિત્ય ધરની જોડીએ બોક્સ ઓફિસ પર જે ‘ધમાકો’ કર્યો છે, તેણે ભારતીય સિનેમાના ઈતિહાસના પાના પલટાવી દીધા છે.
  • ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવન્જ’ એ રિલીઝના માત્ર 18 દિવસમાં જ એ મુકામ હાંસલ કરી લીધો છે, જે અત્યાર સુધી બોલિવૂડ માટે માત્ર એક સપનું હતું.
  • જી હા, આ સ્પાય-થ્રિલરે ભારતમાં 1000 કરોડ રૂપિયા (Net Collection) નો આંકડો પાર કરી લીધો છે.
  • આ માત્ર રણવીર સિંહના કરિયરની સૌથી મોટી ફિલ્મ નથી બની, પરંતુ તેણે બોક્સ ઓફિસના મોટા ગજાના દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે.
  • ફિલ્મની ઝડપનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે રિલીઝના ત્રીજા અઠવાડિયે પણ તેની કમાણી ઘટવાનું નામ નથી લઈ રહી.

18 દિવસમાં 1000 કરોડ! ‘ધુરંધર 2’ સામે ‘પુષ્પા 2’ અને ‘બાહુબલી 2’ના રેકોર્ડ પણ જોખમમાં કહેવાય છે કે રેકોર્ડ્સ બને જ છે તૂટવા માટે, પરંતુ રણવીર સિંહ અને દિગ્દર્શક આદિત્ય ધરની જોડીએ બોક્સ ઓફિસ પર જે ‘ધમાકો’ કર્યો છે, તેણે ભારતીય સિનેમાના ઈતિહાસના પાના પલટાવી દીધા છે. ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવન્જ’ એ રિલીઝના માત્ર 18 દિવસમાં જ એ મુકામ હાંસલ કરી લીધો છે, જે અત્યાર સુધી બોલિવૂડ માટે માત્ર એક સપનું હતું. જી હા, આ સ્પાય-થ્રિલરે ભારતમાં 1000 કરોડ રૂપિયા (Net Collection) નો આંકડો પાર કરી લીધો છે.

More To Read

બોલિવૂડની પહેલી 1000 કરોડ ક્લબની ફિલ્મ! ‘ધુરંધર 2’એ તોડ્યા સાઉથની ફિલ્મોના રેકોર્ડ | Teri Meri Bat | TeriMeriBat News