બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ‘ધુરંધર 2’ YouTube પર લીક! મેકર્સમાં ફફડાટ, ફેન્સમાં ભારે રોષ
By Gujju MediaApril 1, 2026 at 3:30 AM0 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 3 કલાક 49 મિનિટની આખી ફિલ્મ યુટ્યુબ પર!
- ‘ધુરંધર 2’ના મેકર્સ લેશે કાયદેસરના પગલાં રણવીર સિંહની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધુરંધર 2’એ હાલમાં સિનેમાઘરોમાં જે તરખાટ મચાવ્યો છે, તેની ચર્ચા કાશ્મીરથી કન્યાકુમારી સુધી થઈ રહી છે.
- આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પાય થ્રિલર ફિલ્મ બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ્સ તોડી રહી હોય તેવું જણાય છે.
- પરંતુ, આ સફળતાની વચ્ચે જ ફિલ્મ મેકર્સ અને ચાહકો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
- તોબડતોડ કમાણી વચ્ચે ‘ધુરંધર 2’ ઇન્ટરનેટ પર પાઇરેસીનો શિકાર બની છે, જેનાથી સોશિયલ મીડિયા પર ચાહકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
3 કલાક 49 મિનિટની આખી ફિલ્મ યુટ્યુબ પર! ‘ધુરંધર 2’ના મેકર્સ લેશે કાયદેસરના પગલાં રણવીર સિંહની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધુરંધર 2’એ હાલમાં સિનેમાઘરોમાં જે તરખાટ મચાવ્યો છે, તેની ચર્ચા કાશ્મીરથી કન્યાકુમારી સુધી થઈ રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પાય થ્રિલર ફિલ્મ બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ્સ તોડી રહી હોય તેવું જણાય છે. પરંતુ, આ સફળતાની વચ્ચે જ ફિલ્મ મેકર્સ અને ચાહકો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
Was this story interesting?





