બ્રાહ્મણ સમાજ પર ટિપ્પણી મામલો: સુરત પોલીસ એક્શનમાં, ભારતીય ન્યાય સંહિતા હેઠળ બોલિવૂડ ડિરેક્ટર ઘેરાયા

By Gujju MediaMay 18, 2026 at 8:43 AM3 views
બ્રાહ્મણ સમાજ પર ટિપ્પણી મામલો: સુરત પોલીસ એક્શનમાં, ભારતીય ન્યાય સંહિતા હેઠળ બોલિવૂડ ડિરેક્ટર ઘેરાયા

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ફિલ્મમેકર અનુરાગ કશ્યપ વિરુદ્ધ સુરત કોર્ટનો આકરો આદેશ – બ્રાહ્મણ સમાજ પર આપત્તિજનક ટિપ્પણી બદલ નોંધાશે ફોજદારી ગુનો હિન્દી સિનેમા જગતના જાણીતા અને વિવાદાસ્પદ ફિલ્મ નિર્માતા-અભિનેતા અનુરાગ કશ્યપ ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ખરાબ રીતે ફસાયા છે
  • પોતાની ફિલ્મો કરતાં પોતાના આપત્તિજનક અને આકરા નિવેદનોના કારણે હેડલાઇન્સમાં રહેતા અનુરાગ કશ્યપને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ્ઞાતિ આધારિત ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે
  • ગુજરાતના સુરતની એક સ્થાનિક અદાલતે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક લખાણ લખવા અને સમાજમાં તણાવ પેદા કરવાના ગંભીર મામલામાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફોજદારી ગુનો (Criminal Case) દાખલ કરવાનો પોલીસને સ્પષ્ટ અને કડક આદેશ આપ્યો છે
  • અદાલતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) પર કરવામાં આવેલી વિવાદાસ્પદ પોસ્ટ અંગે દાખલ કરાયેલી એક ખાનગી ફરિયાદ પર સુનાવણી હાથ ધર્યા બાદ આ મોટો ચુકાદો આપ્યો છે
  • સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલતે એડવોકેટ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના સ્થાનિક નેતા કમલેશ રાવલ દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદને પ્રાથમિક દૃષ્ટિએ સાચી માનીને સ્વીકારી છે

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ વિરુદ્ધ સુરત કોર્ટનો આકરો આદેશ – બ્રાહ્મણ સમાજ પર આપત્તિજનક ટિપ્પણી બદલ નોંધાશે ફોજદારી ગુનો હિન્દી સિનેમા જગતના જાણીતા અને વિવાદાસ્પદ ફિલ્મ નિર્માતા-અભિનેતા અનુરાગ કશ્યપ ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ખરાબ રીતે ફસાયા છે. પોતાની ફિલ્મો કરતાં પોતાના આપત્તિજનક અને આકરા નિવેદનોના કારણે હેડલાઇન્સમાં રહેતા અનુરાગ કશ્યપને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ્ઞાતિ આધારિત ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. ગુજરાતના સુરતની એક સ્થાનિક અદાલતે બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક લખાણ લખવા અને સમાજમાં તણાવ પેદા કરવાના ગંભીર મામલામાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફોજદારી ગુનો (Criminal Case) દાખલ કરવાનો પોલીસને સ્પષ્ટ અને કડક આદેશ આપ્યો છે. અદાલતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) પર કરવામાં આવેલી વિવાદાસ્પદ પોસ્ટ અંગે દાખલ કરાયેલી એક ખાનગી ફરિયાદ પર સુનાવણી હાથ ધર્યા બાદ આ મોટો ચુકાદો આપ્યો છે.

More To Read