Cannes 2026: કાન્સ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો રાજકુમારી લુક, ચહેરા પરથી નજર નહીં હટે
By indian expressMay 14, 2026

Photo: indian express
AI Key Highlights
- આલિયા ભટ્ટે કાન્સ 2026માં રાજકુમારી જેવો આઇસ બ્લુ ગાઉન પહેરીને ચાહકોનું દિલ જીતી લીધું.
Alia Bhatt Cannes 2026 Look: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં આલિયા ભટ્ટનો પ્રિન્સેસ લૂક ચાહરોને બહુ પસંદ આવ્યો છે. આઇશ બ્લુ કલરના સુંદર ગાઉન પહેરી આલિયા ભટ્ટે રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. Alia Bhatt Look In Cannes 2026 : કાન્સ 2026માં આલિયા ભટ્ટનો પ્રિન્સેસ લુક. Photograph: (Alia Bhatt Insta) Alia Bhatt Look In Cannes 2026 :કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં આલિયા ભટ્ટ ફરી એકવાર ફેન્સ સ્ટાઇલને લઇ ચર્ચામાં છે.
Was this story interesting?



.webp)

