પહાડોની વાદીઓ અને પ્રેમનો સંગમ! ‘ચાંદ મેરા દિલ’ના ટીઝરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

By Gujju MediaApril 8, 2026 at 3:54 AM0 views
પહાડોની વાદીઓ અને પ્રેમનો સંગમ! ‘ચાંદ મેરા દિલ’ના ટીઝરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • શું લક્ષ્ય બનશે નવો રોમેન્ટિક સુપરસ્ટાર?
  • ‘ચાંદ મેરા દિલ’ના ટીઝરમાં જોવા મળ્યો અનન્યા સાથે અદભૂત અંદાજ બોલિવૂડમાં રોમાન્સનો જાદુ હંમેશા પ્રેક્ષકોના માથે ચડીને બોલે છે, અને જ્યારે વાત કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સની હોય, ત્યારે અપેક્ષાઓ આસમાને હોય તે સ્વાભાવિક છે.
  • હાલમાં જ ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ નું મોસ્ટ અવેટેડ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, અને તેને જોતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.
  • અનન્યા પાંડે અને ‘કિલ’ ફેમ લક્ષ્યની ફ્રેશ જોડી પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળી રહી છે.
  • 7 એપ્રિલના રોજ રિલીઝ થયેલા આ ટીઝરે માત્ર ચાહકોની ઉત્સુકતા જ નથી વધારી, પરંતુ એવા સંકેત પણ આપ્યા છે કે આ ફિલ્મ માત્ર એક સામાન્ય લવ સ્ટોરી નથી, પરંતુ લાગણીઓનો એક ઊંડો દરિયો હશે.

શું લક્ષ્ય બનશે નવો રોમેન્ટિક સુપરસ્ટાર? ‘ચાંદ મેરા દિલ’ના ટીઝરમાં જોવા મળ્યો અનન્યા સાથે અદભૂત અંદાજ બોલિવૂડમાં રોમાન્સનો જાદુ હંમેશા પ્રેક્ષકોના માથે ચડીને બોલે છે, અને જ્યારે વાત કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સની હોય, ત્યારે અપેક્ષાઓ આસમાને હોય તે સ્વાભાવિક છે. હાલમાં જ ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ નું મોસ્ટ અવેટેડ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, અને તેને જોતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. અનન્યા પાંડે અને ‘કિલ’ ફેમ લક્ષ્યની ફ્રેશ જોડી પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળી રહી છે.

More To Read

પહાડોની વાદીઓ અને પ્રેમનો સંગમ! ‘ચાંદ મેરા દિલ’ના ટીઝરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ | Teri Meri Bat | TeriMeriBat News