Chetak Screen Awards 2026 । ધુરંધરે બાજી મારી! 14 ચેતક સ્ક્રીન એવોર્ડ્સ જીત્યા

Photo: indian express
- મનોરંજન | ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 ના અન્ય મહત્વપૂર્ણ પુરસ્કારો, જેમાં શ્રેષ્ઠ ફિલ્મનો સમાવેશ થાય છે, તે નીરજ ઘાયવાનની ફિલ્મ હોમબાઉન્ડને મળ્યો, જે કોવિડ લોકડાઉન દરમિયાન મિત્રતા અને દુર્ઘટનાની સાચી સ્ટોરીથી પ્રેરિત છે.
- ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 ધુરંધર બેસ્ટ ફિલ્મ વિજેતા મનોરંજન | Chetak Screen Awards 2026 Dhurandhar Best Film Winner Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ | Chetak SCREEN Awards 2026 |રવિવારે એક ભવ્ય સમારોહમાં બોલિવૂડ બ્લોકબસ્ટર ધુરંધરે 14 જીત સાથે ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 પર કબજો જમાવ્યો હતો,જેમાં રણવીર સિંહ માટે બેસ્ટ એકટ્રેસ (મેલ), આદિત્ય ધર માટે બેસ્ટ ડાયરેક્ટર અને અક્ષય ખન્ના માટે બેસ્ટ સ્પોર્ટીંગ (મેલ) નો એનાયત કરવામાં આવ્યા છે.
- આ ફિલ્મે ટેકનિકલ કેટેગરીમાં પણ પ્રભુત્વ મેળવ્યું હતું, એડિટિંગ, સાઉન્ડ ડિઝાઇન, સ્પેશિયલ ઇફેક્ટ્સ, સિનેમેટોગ્રાફી, પ્રોડક્શન ડિઝાઇન, બેકગ્રાઉન્ડ સ્કોર, એક્શન, હેરસ્ટાઇલ અને મેક-અપ માટે એવોર્ડ જીત્યા હતા.
- આ ફિલ્મને બીજી બ્લોકબસ્ટર ફિલ્મ 'છાવા' સાથે બેસ્ટ કોસ્ચ્યુમ એવોર્ડ મળ્યો હતો.
- સુપર્ણ વર્માની માઈલસ્ટોન શાહ બાનો કેસની ડોક્યુમેન્ટરી કરતી ફિલ્મ 'હક' ને યામી ગૌતમ ધર દ્વારા શાહ બાનોના પાત્ર માટે બેસ્ટ એકટ્રેસ (ફિમેલ) અને જેન્ડર સેન્સિટિવિટી માટે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
મનોરંજન | ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 ના અન્ય મહત્વપૂર્ણ પુરસ્કારો, જેમાં શ્રેષ્ઠ ફિલ્મનો સમાવેશ થાય છે, તે નીરજ ઘાયવાનની ફિલ્મ હોમબાઉન્ડને મળ્યો, જે કોવિડ લોકડાઉન દરમિયાન મિત્રતા અને દુર્ઘટનાની સાચી સ્ટોરીથી પ્રેરિત છે. ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 ધુરંધર બેસ્ટ ફિલ્મ વિજેતા મનોરંજન | Chetak Screen Awards 2026 Dhurandhar Best Film Winner Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ | Chetak SCREEN Awards 2026 |રવિવારે એક ભવ્ય સમારોહમાં બોલિવૂડ બ્લોકબસ્ટર ધુરંધરે 14 જીત સાથે ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 પર કબજો જમાવ્યો હતો,જેમાં રણવીર સિંહ માટે બેસ્ટ એકટ્રેસ (મેલ), આદિત્ય ધર માટે બેસ્ટ ડાયરેક્ટર અને અક્ષય ખન્ના માટે બેસ્ટ સ્પોર્ટીંગ (મેલ) નો એનાયત કરવામાં આવ્યા છે. આ ફિલ્મે ટેકનિકલ કેટેગરીમાં પણ પ્રભુત્વ મેળવ્યું હતું, એડિટિંગ, સાઉન્ડ ડિઝાઇન, સ્પેશિયલ ઇફેક્ટ્સ, સિનેમેટોગ્રાફી, પ્રોડક્શન ડિઝાઇન, બેકગ્રાઉન્ડ સ્કોર, એક્શન, હેરસ્ટાઇલ અને મેક-અપ માટે એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મને બીજી બ્લોકબસ્ટર ફિલ્મ 'છાવા' સાથે બેસ્ટ કોસ્ચ્યુમ એવોર્ડ મળ્યો હતો.
Was this story interesting?





