ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026। ફહીમ અબ્દુલ્લાને સૈયારા ટાઇટલ ટ્રેક માટે બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) એવોર્ડ, આ મુવીઝ હતી નોમિનેશનમાં
By indian expressApril 22, 2026 at 11:01 AM4 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મનોરંજન | ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ ) કેટેગરીમાં ફહીમ સાથે હરીફાઈ કરનારા અન્ય લોકો હનુમાનકાઇન્ડ, સુધીર યદુવંશી, શાશ્વત સચદેવ અને મોહમ્મદ હતા
- ધુરંધરના ટાઈટલ ટ્રેક માટે સાદિક
- ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 વિજેતા ફહીમ અબ્દુલ્લા એવોર્ડ બેસ્ટ પ્લેબેક સિંગર મેલ મનોરંજન। Chetak Screen Awards 2026 Winner Faheem Abdullah Award Best Playback Singer Male Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |ફહીમ અબ્દુલ્લા (Faheem Abdullah) એ ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ) નો એવોર્ડ જીત્યો છે
- તેણે સૈયારાના ટાઇટલ ટ્રેક માટે ટ્રોફી મળી હતી
- ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 એવોર્ડ 5 એપ્રિલના રોજ યોજાયો હતો
મનોરંજન | ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ ) કેટેગરીમાં ફહીમ સાથે હરીફાઈ કરનારા અન્ય લોકો હનુમાનકાઇન્ડ, સુધીર યદુવંશી, શાશ્વત સચદેવ અને મોહમ્મદ હતા. ધુરંધરના ટાઈટલ ટ્રેક માટે સાદિક. ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 વિજેતા ફહીમ અબ્દુલ્લા એવોર્ડ બેસ્ટ પ્લેબેક સિંગર મેલ મનોરંજન। Chetak Screen Awards 2026 Winner Faheem Abdullah Award Best Playback Singer Male Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |ફહીમ અબ્દુલ્લા (Faheem Abdullah) એ ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ) નો એવોર્ડ જીત્યો છે.
Was this story interesting?





