Chetak Screen Awards 2026: ચેતક સ્ક્રીન એવોર્ડ્સ ક્યારે અને ક્યાં જોઇ શકશો, જાણો હોસ્ટથી લઇને લાઇવ સ્ટ્રીમિંગ સુધીની માહિતી

By indian expressApril 4, 2026 at 11:11 PM0 views
Chetak Screen Awards 2026: ચેતક સ્ક્રીન એવોર્ડ્સ ક્યારે અને ક્યાં જોઇ શકશો, જાણો હોસ્ટથી લઇને લાઇવ સ્ટ્રીમિંગ સુધીની માહિતી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Chetak Screen Awards 2026 : ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ ચેતક સ્ક્રીન એવોર્ડ્સ ફરી એકવાર નવા વિચાર અને વિશ્વસનીયતા સાથે પરત ફર્યો છે.
  • ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 5 એપ્રિલે મુંબઈમાં યોજાશે અભિનેત્રી આલિયા ભટ્ટ આ વખતે ચેતક સ્ક્રીન એવોર્ડ્સ હોસ્ટ કરશે Photograph: (Instagram) Chetak Screen Awards 2026: ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ ચેતક સ્ક્રીન એવોર્ડ્સ ફરી એકવાર નવા વિચાર અને વિશ્વસનીયતા સાથે પરત ફર્યો છે.
  • આ વખતે એવોર્ડ્સનો મુખ્ય ફોકસ માત્ર પ્રતિભા અને યોગ્યતાના આધારે કલાકારોનું સન્માન કરીને ફિલ્મ એવોર્ડ્સની પ્રતિષ્ઠાને ફરીથી સ્થાપિત કરવાનો છે.
  • આ ભવ્ય ઇવેન્ટનું કાઉન્ટડાઉન 5 એપ્રિલે સમાપ્ત થશે, જ્યારે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ મુંબઈમાં એક જ સ્ટેજ પર એકઠા થશે.
  • તે સાંજ સિનેમાની ઉજવણી અને તે કલાકારોને સન્માન કરવાના નામે હશે, જેમણે પોતાની ઉત્કૃષ્ટ કલા અને મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે.

Chetak Screen Awards 2026 : ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ ચેતક સ્ક્રીન એવોર્ડ્સ ફરી એકવાર નવા વિચાર અને વિશ્વસનીયતા સાથે પરત ફર્યો છે. ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 5 એપ્રિલે મુંબઈમાં યોજાશે અભિનેત્રી આલિયા ભટ્ટ આ વખતે ચેતક સ્ક્રીન એવોર્ડ્સ હોસ્ટ કરશે Photograph: (Instagram) Chetak Screen Awards 2026:  ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા શરૂ કરાયેલ ચેતક સ્ક્રીન એવોર્ડ્સ ફરી એકવાર નવા વિચાર અને વિશ્વસનીયતા સાથે પરત ફર્યો છે. આ વખતે એવોર્ડ્સનો મુખ્ય ફોકસ માત્ર પ્રતિભા અને યોગ્યતાના આધારે કલાકારોનું સન્માન કરીને ફિલ્મ એવોર્ડ્સની પ્રતિષ્ઠાને ફરીથી સ્થાપિત કરવાનો છે. આ ભવ્ય ઇવેન્ટનું કાઉન્ટડાઉન 5 એપ્રિલે સમાપ્ત થશે, જ્યારે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ મુંબઈમાં એક જ સ્ટેજ પર એકઠા થશે.

More To Read

Chetak Screen Awards 2026: ચેતક સ્ક્રીન એવોર્ડ્સ ક્યારે અને ક્યાં જોઇ શકશો, જાણો હોસ્ટથી લઇને લાઇવ સ્ટ્રીમિંગ સુધીની માહિતી | Teri Meri Bat | TeriMeriBat News