Dhirendra Shastri: ધીરેન્દ્ર શાસત્રીના શિવાજી મહારાજ વિશેના નિવેદનથી વિવાદ, રિતેશ દેશમુખે નારાજગી વ્યક્ત કરી
By indian expressApril 27, 2026 at 10:46 AM5 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- વિવાદ સર્જાયો: કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ યુદ્ધ લડતા થાકી ગયા હોવાનો દાવો કરતા ભારે વિવાદ થયો.",
- ઇતિહાસ સાથે છેડછાડ: શાસ્ત્રીના નિવેદનને ઇતિહાસ સાથે છેડછાડ ગણીને શિવાજી મહારાજના અનુયાયીઓએ સખત વાંધો ઉઠાવ્યો.",
- રિતેશ દેશમુખે નારાજગી વ્યક્ત કરી: અભિનેતા રિતેશ દેશ
Riteish Deshmukh Upcoming Movie : રિતેશ દેશમુખ સ્ટારર ફિલ્મ 'રાજા શિવાજી' 1 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ મૂવીમાં અભિનેતા છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે. Dhirendra Shastri: ધીરેન્દ્ર શાસ્ત્રી અને રિતેશ દેશમુખ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં. Photograph: (instagram) Dhirendra Shastri Controversy :કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી એ તાજેતરમાં નાગપુરમાં એક કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજ વિશે નિવેદન આપ્યું હતું, ત્યારબાદ વિવાદ થયો હતો.
Was this story interesting?





