બોક્સ ઓફિસ પર 'ધુરંધર'ની સુનામી! 1000 કરોડ ક્લબમાં એન્ટ્રી, રણવીર સિંહે રચ્યો નવો ઈતિહાસ
By indian expressApril 6, 2026 at 11:47 AM1 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Dhurandhar 2 Box Office: રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' એ 18મા દિવસે વર્લ્ડવાઈડ 1600 કરોડ અને ભારતમાં 1000 કરોડથી વધુની કમાણી કરીને નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.
- જાણો લેટેસ્ટ કલેક્શન રિપોર્ટ.
- રણવીર સિંહ નવી ફિલ્મ ધૂરંધર 2 બોક્સ ઓફિસ કલેક્શન મનોરંજન ।
- Dhurandhar 2 Box Office Collection worldwide gross Ranveer Singh new movie Photograph: (Indian Express) રણવીર સિંહ મુવી ધુરંધર-2 બોક્સ ઓફિસ પર પસ્તાળ પાડી રહી છે.
- સૌને લાગતું હતું કે રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર: ધ રિવવેન્જ' નો ક્રેઝ ઓછો થઈ રહ્યો છે, ત્યારે આ ફિલ્મે ત્રીજા રવિવારે અદભૂત વાપસી કરીને સૌને ચોંકાવ્યા છે.
Dhurandhar 2 Box Office: રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' એ 18મા દિવસે વર્લ્ડવાઈડ 1600 કરોડ અને ભારતમાં 1000 કરોડથી વધુની કમાણી કરીને નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. જાણો લેટેસ્ટ કલેક્શન રિપોર્ટ. રણવીર સિંહ નવી ફિલ્મ ધૂરંધર 2 બોક્સ ઓફિસ કલેક્શન મનોરંજન । Dhurandhar 2 Box Office Collection worldwide gross Ranveer Singh new movie Photograph: (Indian Express) રણવીર સિંહ મુવી ધુરંધર-2 બોક્સ ઓફિસ પર પસ્તાળ પાડી રહી છે.
Was this story interesting?





