ફિલ્મ ‘ધરપકડ’ નું ટીઝર રિલીઝ: “તમારા બેંક ખાતાના પૈસા ક્યાં ગયા?” – ડિજિટલ અરેસ્ટના ભયાનક સ્કેમનો પર્દાફાશ
By Gujju MediaApril 22, 2026 at 8:41 PM3 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શું તમારો ફોન તમને જેલમાં મોકલી શકે
- મલ્હાર ઠાકરની નવી ફિલ્મ ‘ધરપકડ’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ અમદાવાદ (ગુજરાત) [ભારત], ૨૨ એપ્રિલ: ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ નું સત્તાવાર ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે
- 1 મિનિટ અને 5 સેકન્ડનું આ ટીઝર દર્શકોના રુંવાડા ઉભા કરી દે તેવું છે અને આજના સમયમાં વધતા સાયબર ક્રાઈમની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે
- ટીઝરની શરૂઆત એક મધ્યમવર્ગીય પરિવારની લાચારી અને આર્થિક તંગીના દ્રશ્યોથી થાય છે
- મલ્હાર ઠાકર એક ભાવુક અને ગંભીર સંવાદમાં કહેતા સંભળાય છે કે, “આખી જિંદગીની નોકરીમાં તમે એટલું જ કમાયા કે એક માણસનો જીવ ના બચાઈ શક્યા
શું તમારો ફોન તમને જેલમાં મોકલી શકે? મલ્હાર ઠાકરની નવી ફિલ્મ ‘ધરપકડ’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ અમદાવાદ (ગુજરાત) [ભારત], ૨૨ એપ્રિલ: ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ નું સત્તાવાર ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મિનિટ અને 5 સેકન્ડનું આ ટીઝર દર્શકોના રુંવાડા ઉભા કરી દે તેવું છે અને આજના સમયમાં વધતા સાયબર ક્રાઈમની વરવી વાસ્તવિકતા રજૂ કરે છે. ટીઝરની શરૂઆત એક મધ્યમવર્ગીય પરિવારની લાચારી અને આર્થિક તંગીના દ્રશ્યોથી થાય છે.
Was this story interesting?





