Golmaal 5: ગોલમાલ 5 મૂવીમાં 20 વર્ષ જુનો કોમેડી સીન રિક્રિયેટ કરાયો, રોહિત શેટ્ટી ફરી દર્શકોને હસાવશે

By indian expressMay 14, 2026 at 4:46 PM4 views
Golmaal 5: ગોલમાલ 5 મૂવીમાં 20 વર્ષ જુનો કોમેડી સીન રિક્રિયેટ કરાયો, રોહિત શેટ્ટી ફરી દર્શકોને હસાવશે

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Golmaal 5 Release Date : ગોલમાલ 5 મૂવીમાં રોહિત શેટ્ટીએ 20 વર્ષ જુનો અરશદ વારસી અને શરમન જોષીનો આઇકોનિક સીન રિક્રિયેટ કર્યો છે
  • રોહિત શેટ્ટીએ આ ફિલ્મનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો છે
  • Golmaal 5 : ગોલમાલ 5 મૂવીમાં અરશદ વારસી અને શરમન જોષીનો 20 વર્ષ જુનો કાર રેસનો સીન રિક્રિયેટ કરાયો છે
  • Photograph: (Social Media) Golmaal 5 Release Date :ગોલમાલ 5 મૂવીનું શુટિંગ ચાલી રહ્યું છે
  • ફિલ્મ સેટ પરથી મળેલા અહેવાલ મુજબ ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી આ ફિલ્મને વધુ મનોરંજક બનાવવા માટે 20 વર્ષ જુના સીનને રિક્રિયેટ કર્યો છે

Golmaal 5 Release Date : ગોલમાલ 5 મૂવીમાં રોહિત શેટ્ટીએ 20 વર્ષ જુનો અરશદ વારસી અને શરમન જોષીનો આઇકોનિક સીન રિક્રિયેટ કર્યો છે. રોહિત શેટ્ટીએ આ ફિલ્મનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો છે. Golmaal 5 : ગોલમાલ 5 મૂવીમાં અરશદ વારસી અને શરમન જોષીનો 20 વર્ષ જુનો કાર રેસનો સીન રિક્રિયેટ કરાયો છે. Photograph: (Social Media) Golmaal 5 Release Date :ગોલમાલ 5 મૂવીનું શુટિંગ ચાલી રહ્યું છે.

More To Read

Golmaal 5: ગોલમાલ 5 મૂવીમાં 20 વર્ષ જુનો કોમેડી સીન રિક્રિયેટ કરાયો, રોહિત શેટ્ટી ફરી દર્શકોને હસાવશે | Teri Meri Bat | TeriMeriBat News