ગોલમાલ 5ની રિલીઝ ડેટ જાહેર: અજય દેવગન અને રોહિત શેટ્ટીની કોમેડી ગેંગ ક્યારે મચાવશે ધમાલ?
By Gujju MediaSeptember 19, 2026 at 3:32 PM3 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ગોલમાલ 5 ક્યારે થશે રિલીઝ?
- રોહિત શેટ્ટીએ કરી મોટી જાહેરાત, જાણો ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાતો બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ગોલમાલ ફરી એકવાર દર્શકોને હસાવવા માટે તૈયાર છે.
- લાંબા સમયથી આ ફિલ્મની નવી સિક્વલની રાહ જોઈ રહેલા ચાહકો માટે હવે મોટા સમાચાર સામે આવ્યા છે.
- અજય દેવગણ સ્ટારર ‘ગોલમાલ 5’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે.
- ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા પર ફિલ્મની સત્તાવાર રિલીઝ તારીખની જાહેરાત કરી છે.
ગોલમાલ 5 ક્યારે થશે રિલીઝ? રોહિત શેટ્ટીએ કરી મોટી જાહેરાત, જાણો ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાતો બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ગોલમાલ ફરી એકવાર દર્શકોને હસાવવા માટે તૈયાર છે. લાંબા સમયથી આ ફિલ્મની નવી સિક્વલની રાહ જોઈ રહેલા ચાહકો માટે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. અજય દેવગણ સ્ટારર ‘ગોલમાલ 5’ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે.
Was this story interesting?





