Golmaal 5: ગોલમાલ 5 મૂવીમાં 20 વર્ષ જુનો કોમેડી સીન રિક્રિયેટ કરાયો, રોહિત શેટ્ટી ફરી દર્શકોને હસાવશે
By indian expressMay 14, 2026

Photo: indian express
AI Key Highlights
- Golmaal 5 Release Date : ગોલમાલ 5 મૂવીમાં રોહિત શેટ્ટીએ 20 વર્ષ જુનો અરશદ વારસી અને શરમન જોષીનો આઇકોનિક સીન રિક્રિયેટ કર્યો છે
Golmaal 5 Release Date : ગોલમાલ 5 મૂવીમાં રોહિત શેટ્ટીએ 20 વર્ષ જુનો અરશદ વારસી અને શરમન જોષીનો આઇકોનિક સીન રિક્રિયેટ કર્યો છે. રોહિત શેટ્ટીએ આ ફિલ્મનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો છે. Golmaal 5 : ગોલમાલ 5 મૂવીમાં અરશદ વારસી અને શરમન જોષીનો 20 વર્ષ જુનો કાર રેસનો સીન રિક્રિયેટ કરાયો છે. Photograph: (Social Media) Golmaal 5 Release Date :ગોલમાલ 5 મૂવીનું શુટિંગ ચાલી રહ્યું છે.
Was this story interesting?



.webp)

