શું જાફર જેક્સન સાચો માઈકલ જેક્સન છે? ફિલ્મ ‘Michael’ રિલીઝ, જાણો કેવો છે કિંગ ઓફ પોપનો અવતાર
By Gujju MediaApril 24, 2026 at 7:17 AM2 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- માઈકલ જેક્સન ઇઝ બેક
- બાયોપિક ‘Michael’એ થિયેટરોમાં ધૂમ મચાવી વિશ્વના સૌથી લોકપ્રિય સંગીતકાર અને ડાન્સર માઈકલ જેક્સનનું નામ પડે એટલે નજર સામે એક અદભૂત પર્ફોર્મર આવી જાય
- માઈકલ જેક્સનની બાયોપિક ફિલ્મ ‘માઈકલ’ (Michael) 24 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે
- જો તમે આ વીકએન્ડમાં આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા હોવ, તો આ રિવ્યુ તમારા માટે છે
- માઈકલ જેક્સન હંમેશા કહેતા કે સંગીત લોકોને સાથે લાવી શકે છે
માઈકલ જેક્સન ઇઝ બેક! બાયોપિક ‘Michael’એ થિયેટરોમાં ધૂમ મચાવી વિશ્વના સૌથી લોકપ્રિય સંગીતકાર અને ડાન્સર માઈકલ જેક્સનનું નામ પડે એટલે નજર સામે એક અદભૂત પર્ફોર્મર આવી જાય. માઈકલ જેક્સનની બાયોપિક ફિલ્મ ‘માઈકલ’ (Michael) 24 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જો તમે આ વીકએન્ડમાં આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા હોવ, તો આ રિવ્યુ તમારા માટે છે.
Was this story interesting?





