Johnny Walker: ચાલતી બસે કિસ્મત બદલાઇ ગઇ, પછી લોકો એમના દિવાના બની ગયા...
By indian expressMay 15, 2026 at 12:32 PM6 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Johnny Walker : બોલીવુડ કોમેડિયનની વાત આવે તો જોની વોકર નામ પહેલા લેવામાં આવે છે
- શાનદાર કોમિક ટાઇમિંગ, અલગ અંદાજ અને માસૂમ કોમેડી આજે પણ લોકો યાદ કરે છે
- Johnny Walker: જોની વોકર બોલીવુડ ફિલ્મના પ્રખ્યાત કોમેડિયન છે
- Photograph: (IMDB) Johnny Walker Bollywood Biggest Comedian: જોની વોકરે કેટલાય વર્ષો સુધી લોકોને કોમેડી દ્વારા મનોરંજન પુરુ પાડ્યું
- પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મોમાં આવ્યા પહેલા જોની વોકર મુંબઈની બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતા હતા
Johnny Walker : બોલીવુડ કોમેડિયનની વાત આવે તો જોની વોકર નામ પહેલા લેવામાં આવે છે. શાનદાર કોમિક ટાઇમિંગ, અલગ અંદાજ અને માસૂમ કોમેડી આજે પણ લોકો યાદ કરે છે. Johnny Walker: જોની વોકર બોલીવુડ ફિલ્મના પ્રખ્યાત કોમેડિયન છે. Photograph: (IMDB) Johnny Walker Bollywood Biggest Comedian: જોની વોકરે કેટલાય વર્ષો સુધી લોકોને કોમેડી દ્વારા મનોરંજન પુરુ પાડ્યું.
Was this story interesting?





