Johnny Walker: ચાલતી બસે કિસ્મત બદલાઇ ગઇ, પછી લોકો એમના દિવાના બની ગયા...

By indian expressMay 15, 2026
Johnny Walker: ચાલતી બસે કિસ્મત બદલાઇ ગઇ, પછી લોકો એમના દિવાના બની ગયા...

Photo: indian express

AI Key Highlights
  • Johnny Walker : બોલીવુડ કોમેડિયનની વાત આવે તો જોની વોકર નામ પહેલા લેવામાં આવે છે

Johnny Walker : બોલીવુડ કોમેડિયનની વાત આવે તો જોની વોકર નામ પહેલા લેવામાં આવે છે. શાનદાર કોમિક ટાઇમિંગ, અલગ અંદાજ અને માસૂમ કોમેડી આજે પણ લોકો યાદ કરે છે. Johnny Walker: જોની વોકર બોલીવુડ ફિલ્મના પ્રખ્યાત કોમેડિયન છે. Photograph: (IMDB) Johnny Walker Bollywood Biggest Comedian: જોની વોકરે કેટલાય વર્ષો સુધી લોકોને કોમેડી દ્વારા મનોરંજન પુરુ પાડ્યું.

More To Read