શું કંગના રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા તૈયાર છે? અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા કંગનાએ આપ્યું જડબાતોડ નિવેદન
By Gujju MediaMay 4, 2026 at 3:51 PM4 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ફેક ન્યૂઝ પર ભડકી કંગના રનૌત: રાહુલ ગાંધી સાથે લગ્નની અફવાઓ પર તોડ્યું મૌન; કહ્યું- ‘રાજકારણમાં મહિલાઓ માટે કોઈ સન્માન જ નથી’ હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે
- કંગના ગમે તે મુદ્દો હોય, ખુલીને પોતાનો પક્ષ રાખે છે
- તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અજીબોગરીબ દાવો કરવામાં આવ્યો હતો કે કંગના રનૌત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા તૈયાર છે
- આ વાત વાયુવેગે ફેલાતા કંગનાએ સોશિયલ મીડિયા પર આવીને આ વાતોને જડબાતોડ જવાબ આપ્યો છે અને તેને ફેલાવનારાઓને ‘શરમ’ કરવાની સલાહ આપી છે
- આ વિવાદની શરૂઆત 3 મેના રોજ ઈન્સ્ટાગ્રામ પર ‘Naughty World’ નામના એક મીમ પેજ પરથી થઈ હતી
ફેક ન્યૂઝ પર ભડકી કંગના રનૌત: રાહુલ ગાંધી સાથે લગ્નની અફવાઓ પર તોડ્યું મૌન; કહ્યું- ‘રાજકારણમાં મહિલાઓ માટે કોઈ સન્માન જ નથી’ હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. કંગના ગમે તે મુદ્દો હોય, ખુલીને પોતાનો પક્ષ રાખે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક અજીબોગરીબ દાવો કરવામાં આવ્યો હતો કે કંગના રનૌત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા તૈયાર છે. આ વાત વાયુવેગે ફેલાતા કંગનાએ સોશિયલ મીડિયા પર આવીને આ વાતોને જડબાતોડ જવાબ આપ્યો છે અને તેને ફેલાવનારાઓને ‘શરમ’ કરવાની સલાહ આપી છે.
Was this story interesting?





