કરિશ્મા કા કરિશ્મા સ્ટાર ઝનક શુક્લા એક્ટિંગ છોડી, આ કરિયરમાં આગળ વધી!

By indian expressApril 24, 2026 at 8:02 AM4 views
કરિશ્મા કા કરિશ્મા સ્ટાર ઝનક શુક્લા એક્ટિંગ છોડી, આ કરિયરમાં આગળ વધી!

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મનોરંજન | ફિલ્મ પરિવારમાં જન્મેલા હોવા છતાં તેની માતા સુપ્રિયા શુક્લા ફિલ્મો અને ટેલિવિઝનનો એક જાણીતો ચહેરો છે, જ્યારે તેના પિતા પ્રોડક્શનમાં કામ કરતા હતા, ઝનક એકટિંગ કરયિરમાં આગળ વધવા માંગતી નથી
  • કરિશ્મા કા કરિશ્મા સ્ટાર ઝનક શુક્લા એક્ટિંગ અપડેટ આર્કિયોલોજિસ્ટ કરિયર મનોરંજન। Karishma Ka Karishma Star Jhanak Shukla acting update Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |લોકપ્રિય ટીવી શો "કરિશ્મા કા કરિશ્મા" (Karishma Ka Karishma) ની કરિશ્મા યાદ છે, જે પાછળથી "કલ હો ના હો" માં સુંદર ગિયા તરીકે દેખાઈ હતી
  • અભિનેતા ઝનક શુક્લા હવે 30 વર્ષની થઇ ગઈ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર અને એક પુરાતત્વવિદ્ તરીકે એક સંપૂર્ણપણે અલગ કરિયર તેણે અપનાવ્યું છે
  • ફિલ્મ પરિવારમાં જન્મેલા હોવા છતાં તેની માતા સુપ્રિયા શુક્લા ફિલ્મો અને ટેલિવિઝનનો એક જાણીતો ચહેરો છે, જ્યારે તેના પિતા પ્રોડક્શનમાં કામ કરતા હતા, ઝનક એકટિંગ કરયિરમાં આગળ વધવા માંગતી નથી
  • હકીકતમાં, તેની અભિનય કારકિર્દી ખૂબ જ નાની ઉંમરે અચાનક અટકી ગઈ હતી

મનોરંજન | ફિલ્મ પરિવારમાં જન્મેલા હોવા છતાં તેની માતા સુપ્રિયા શુક્લા ફિલ્મો અને ટેલિવિઝનનો એક જાણીતો ચહેરો છે, જ્યારે તેના પિતા પ્રોડક્શનમાં કામ કરતા હતા, ઝનક એકટિંગ કરયિરમાં આગળ વધવા માંગતી નથી. કરિશ્મા કા કરિશ્મા સ્ટાર ઝનક શુક્લા એક્ટિંગ અપડેટ આર્કિયોલોજિસ્ટ કરિયર મનોરંજન। Karishma Ka Karishma Star Jhanak Shukla acting update Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |લોકપ્રિય ટીવી શો "કરિશ્મા કા કરિશ્મા" (Karishma Ka Karishma) ની કરિશ્મા યાદ છે, જે પાછળથી "કલ હો ના હો" માં સુંદર ગિયા તરીકે દેખાઈ હતી? અભિનેતા ઝનક શુક્લા હવે 30 વર્ષની થઇ ગઈ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર અને એક પુરાતત્વવિદ્ તરીકે એક સંપૂર્ણપણે અલગ કરિયર તેણે અપનાવ્યું છે.

More To Read

કરિશ્મા કા કરિશ્મા સ્ટાર ઝનક શુક્લા એક્ટિંગ છોડી, આ કરિયરમાં આગળ વધી! | Teri Meri Bat | TeriMeriBat News