મમ્મી બનવાની છે કરિશ્મા તન્ના! પતિ વરુણ સાથે શેર કરી ગુડ ન્યૂઝ; ઓગસ્ટ 2026માં ગુંજશે કિલકારી
By indian expressApril 6, 2026 at 1:51 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Karishma Tanna Pregnancy: અભિનેત્રી કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાના ઘરે આવવાનું છે નવું મહેમાન.
- કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર 'Mom' અને 'Dad' લખેલી કેપ પહેરીને ફેન્સ સાથે ખુશીઓ વહેંચી.
- કરિશ્મા તન્ના માતા બનશે, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી જાહેરાત Photograph: (Social) Karishma Tanna Pregnancy | મનોરંજન જગતની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્ના જીવનમાં એક નવા અને સુંદર તબક્કે છે.
- કરિશ્મા અને તેના પતિ વરુણ બંગેરા ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
- આ ખુશખબરની જાહેરાત ખુદ અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક અત્યંત સુંદર પોસ્ટ શેર કરીને કરી છે.
Karishma Tanna Pregnancy: અભિનેત્રી કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાના ઘરે આવવાનું છે નવું મહેમાન. કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર 'Mom' અને 'Dad' લખેલી કેપ પહેરીને ફેન્સ સાથે ખુશીઓ વહેંચી. કરિશ્મા તન્ના માતા બનશે, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી જાહેરાત Photograph: (Social) Karishma Tanna Pregnancy | મનોરંજન જગતની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્ના જીવનમાં એક નવા અને સુંદર તબક્કે છે. કરિશ્મા અને તેના પતિ વરુણ બંગેરા ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
Was this story interesting?





