14 વર્ષ બાદ મામી સુનિતાને ભેટી પડ્યો કૃષ્ણા અભિષેક, વાયરલ વીડિયો જોઈ ચાહકો બોલ્યા- 'બધું માફ!'

By indian expressApril 15, 2026 at 8:15 PM2 views
14 વર્ષ બાદ મામી સુનિતાને ભેટી પડ્યો કૃષ્ણા અભિષેક, વાયરલ વીડિયો જોઈ ચાહકો બોલ્યા- 'બધું માફ!'

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • રિયાલિટી શો લાફ્ટર શેફના સેટ પર એક ભાવનાત્મક અને મનોરંજક ક્ષણ બની જ્યારે કોમેડિયન કૃષ્ણા અભિષેક તેની પત્ની કાશ્મીરા શાહ અને ગોવિંદાની પત્ની સુનિતા આહુજા એકસાથે જોવા મળ્યા
  • કૃષ્ણા અભિષેક, સુનિતા આહુજા અને કાશ્મીરા શાહ
  • Photograph: (સોશિયલ મીડિયા) રિયાલિટી શો લાફ્ટર શેફના સેટ પર એક ભાવનાત્મક અને મનોરંજક ક્ષણ બની જ્યારે કોમેડિયન કૃષ્ણા અભિષેક તેની પત્ની કાશ્મીરા શાહ અને ગોવિંદાની પત્ની સુનિતા આહુજા એકસાથે જોવા મળ્યા
  • વર્ષોના કૌટુંબિક તણાવ અને દૂરી પછી ત્રણેયને એકસાથે જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા
  • એક વાયરલ વીડિયોમાં ત્રણેય પાપારાઝીની સામે હસતા હસતા અને હળવાશથી વાતચીત કરતા જોવા મળ્યા હતા

રિયાલિટી શો લાફ્ટર શેફના સેટ પર એક ભાવનાત્મક અને મનોરંજક ક્ષણ બની જ્યારે કોમેડિયન કૃષ્ણા અભિષેક તેની પત્ની કાશ્મીરા શાહ અને ગોવિંદાની પત્ની સુનિતા આહુજા એકસાથે જોવા મળ્યા. કૃષ્ણા અભિષેક, સુનિતા આહુજા અને કાશ્મીરા શાહ. Photograph: (સોશિયલ મીડિયા) રિયાલિટી શો લાફ્ટર શેફના સેટ પર એક ભાવનાત્મક અને મનોરંજક ક્ષણ બની જ્યારે કોમેડિયન કૃષ્ણા અભિષેક તેની પત્ની કાશ્મીરા શાહ અને ગોવિંદાની પત્ની સુનિતા આહુજા એકસાથે જોવા મળ્યા. વર્ષોના કૌટુંબિક તણાવ અને દૂરી પછી ત્રણેયને એકસાથે જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

More To Read

14 વર્ષ બાદ મામી સુનિતાને ભેટી પડ્યો કૃષ્ણા અભિષેક, વાયરલ વીડિયો જોઈ ચાહકો બોલ્યા- 'બધું માફ!' | Teri Meri Bat | TeriMeriBat News