Madhuri Dixit Birthday: માધુરી દીક્ષિત 90ના દાયકાની બોક્સ ઓફિસ ક્વીન, એક દો તીન ગીતથી કિસ્મત ચમકી
By indian express

Photo: indian express
AI Key Highlights
- Madhuri Dixit Birthday: માધુરી દિક્ષિત બોલીવુડની ધક ધક ગર્લ કહેવાય છે
Madhuri Dixit Birthday: માધુરી દિક્ષિત બોલીવુડની ધક ધક ગર્લ કહેવાય છે. 90ના દાયકામાં માધુરી દિક્ષિતનું સ્ટારડમ એટલું મોટું હતું કે ઘણી ફિલ્મોમાં હીરો કરતાં તેની વધુ ચર્ચા થતી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને "બોક્સ ઓફિસ ક્વીન" કહેવામાં આવતી હતી. Madhuri Dixit : માધુરી દીક્ષિત બોલીવુડની ધક ધક ગર્લ કહેવાય છે.
Was this story interesting?
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)

.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)