'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'માં ભારે બ્લન્ડર, ત્રેતાયુગમાં વાનરે પહેર્યા આધુનિક ચશ્મા

By indian expressSeptember 25, 2026 at 9:37 PM3 views
'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'માં ભારે બ્લન્ડર, ત્રેતાયુગમાં વાનરે પહેર્યા આધુનિક ચશ્મા

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અંજલિ અરોરા સ્ટારર 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' ના શોમાં ત્રેતાયુગના પાત્ર વાનર સેનાના કલાકારને ચશ્મા પહેરેલા જોઈ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ શરૂ થયું છે.
  • દર્શકો આ મોટી ભૂલ પર વિવિધ મીમ્સ અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
  • રામાયણ કથાના દ્રશ્યમાં વાનર પાત્રને ચશ્મા પહેરેલો જોઈ ટ્રોલિંગ Photograph: (સોશિયલ મીડિયા) અંજલિ અરોરા, દેવ શર્મા અને રજનીશ દુગ્ગલ અભિનીત ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
  • રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મ તેના એક ચોક્કસ પોસ્ટરને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી.
  • સુગ્રીવના પાત્રને દર્શાવતા આ પોસ્ટરમાં પાછળના ભાગે 'વાનર સેના'માં ઊભેલો એક અભિનેતા ચશ્મા પહેરેલો જોવા મળે છે.

અંજલિ અરોરા સ્ટારર 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' ના શોમાં ત્રેતાયુગના પાત્ર વાનર સેનાના કલાકારને ચશ્મા પહેરેલા જોઈ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ શરૂ થયું છે. દર્શકો આ મોટી ભૂલ પર વિવિધ મીમ્સ અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. રામાયણ કથાના દ્રશ્યમાં વાનર પાત્રને ચશ્મા પહેરેલો જોઈ ટ્રોલિંગ Photograph: (સોશિયલ મીડિયા) અંજલિ અરોરા, દેવ શર્મા અને રજનીશ દુગ્ગલ અભિનીત ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મ તેના એક ચોક્કસ પોસ્ટરને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી.

More To Read

'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'માં ભારે બ્લન્ડર, ત્રેતાયુગમાં વાનરે પહેર્યા આધુનિક ચશ્મા | Teri Meri Bat | TeriMeriBat News