ફિલ્મ ‘માતૃભૂમિ’માં એવું તો શું છે કે સેન્સર બોર્ડે રોક લગાવી? જાણો OTT રિલીઝ પાછળનું અસલી કારણ

By Gujju MediaApril 16, 2026 at 8:21 PM3 views
ફિલ્મ ‘માતૃભૂમિ’માં એવું તો શું છે કે સેન્સર બોર્ડે રોક લગાવી? જાણો OTT રિલીઝ પાછળનું અસલી કારણ

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • સેન્સર બોર્ડમાં અટવાઈ સલમાન ખાનની ‘માતૃભૂમિ’: શું હવે થિયેટરને બદલે સીધી OTT પર આવશે
  • બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા પોતાની એક્શન અને માસ એન્ટરટેઈનર ફિલ્મો માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેમની ફિલ્મ ‘માતૃભૂમિ’ એક અલગ જ કારણસર હેડલાઈન્સમાં છે
  • છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મ વિવાદો અને અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ ગઈ છે
  • મળતી માહિતી મુજબ, ફિલ્મ હજુ સુધી સેન્સર બોર્ડ અને સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) સુધી પહોંચી શકી નથી, જેને કારણે તેની રિલીઝ પર સવાલો ઉભા થયા છે
  • સલમાન ખાનના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ફિલ્મની સફર જરાય સરળ રહી નથી

સેન્સર બોર્ડમાં અટવાઈ સલમાન ખાનની ‘માતૃભૂમિ’: શું હવે થિયેટરને બદલે સીધી OTT પર આવશે? બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા પોતાની એક્શન અને માસ એન્ટરટેઈનર ફિલ્મો માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેમની ફિલ્મ ‘માતૃભૂમિ’ એક અલગ જ કારણસર હેડલાઈન્સમાં છે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મ વિવાદો અને અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, ફિલ્મ હજુ સુધી સેન્સર બોર્ડ અને સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) સુધી પહોંચી શકી નથી, જેને કારણે તેની રિલીઝ પર સવાલો ઉભા થયા છે.

More To Read

ફિલ્મ ‘માતૃભૂમિ’માં એવું તો શું છે કે સેન્સર બોર્ડે રોક લગાવી? જાણો OTT રિલીઝ પાછળનું અસલી કારણ | Teri Meri Bat | TeriMeriBat News