સંગીત જગતમાં માતમ! આશા ભોંસલેએ 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, જાણો ક્યારે થશે અંતિમ સંસ્કાર
By Gujju MediaApril 12, 2026 at 8:09 PM0 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ‘સંગીત જ મારો શ્વાસ છે’ કહેનાર આશા ભોંસલેની સફર થંભી: 10 વર્ષની ઉંમરે શરૂ કરેલી સફરનો કરુણ અંત પોતાના જાદુઈ અને બહુમુખી અવાજથી આઠ દાયકા સુધી કરોડો લોકોના દિલ પર રાજ કરનાર દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી રહ્યા
- 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા
- તેમના નિધનના સમાચારથી માત્ર ફિલ્મ જગત જ નહીં, પરંતુ સંગીત પ્રેમીઓની ઘણી પેઢીઓ શોકમાં ડૂબી ગઈ છે
- આશાજીના પુત્ર આનંદ ભોંસલેએ આ દુખદ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “તેઓ હવે આપણી વચ્ચે નથી
- તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગ્યે મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવશે
‘સંગીત જ મારો શ્વાસ છે’ કહેનાર આશા ભોંસલેની સફર થંભી: 10 વર્ષની ઉંમરે શરૂ કરેલી સફરનો કરુણ અંત પોતાના જાદુઈ અને બહુમુખી અવાજથી આઠ દાયકા સુધી કરોડો લોકોના દિલ પર રાજ કરનાર દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી રહ્યા. 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી માત્ર ફિલ્મ જગત જ નહીં, પરંતુ સંગીત પ્રેમીઓની ઘણી પેઢીઓ શોકમાં ડૂબી ગઈ છે. આશાજીના પુત્ર આનંદ ભોંસલેએ આ દુખદ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “તેઓ હવે આપણી વચ્ચે નથી.
Was this story interesting?





