MTV Splitsvilla 16 Finale: સ્પ્લિટ્સવિલા 16 ના ટોપ 4 કપલ્સ જાહેર, જાણો ક્યારે અને ક્યાં જોશો?

By Gujju MediaMay 11, 2026
MTV Splitsvilla 16 Finale: સ્પ્લિટ્સવિલા 16 ના ટોપ 4 કપલ્સ જાહેર, જાણો ક્યારે અને ક્યાં જોશો?

Photo: Gujju Media

હિમાંશુ અને દીક્ષા થયા આઉટ! જાણો સ્પ્લિટ્સવિલા 16 ના ફિનાલેમાં કઈ 4 જોડીઓ વચ્ચે જામશે જંગ MTV સ્પ્લિટ્સવિલા સીઝન 16 હવે તેના રોમાંચક અંત તરફ આગળ વધી રહી છે. આ વખતે શોના નિર્માતાઓએ દર્શકો માટે એક અદભૂત અને મનોરંજક ગ્રાન્ડ ફિનાલેની તૈયારી કરી છે, જે અગાઉની તમામ સીઝન કરતા અલગ હશે. આ સીઝનમાં સૌથી મોટો ટ્વિસ્ટ ‘પ્યાર કા પાવર’ વોટિંગ પ્રક્રિયા છે, જેના દ્વારા દર્શકોને તેમના મનપસંદ કપલને વિજેતા બનાવવાની તક મળશે.

More To Read