બોલીવુડમાં આવશે ‘ઝોમ્બી વિસ્ફોટ’, રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’ની સત્તાવાર જાહેરાત
By Gujju MediaApril 5, 2026 at 11:45 AM0 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ₹300 કરોડના ખર્ચે બનશે ‘પ્રલય’, રણવીર સિંહ અને કલ્યાણી પ્રિયદર્શનની જોડી જમાવશે રંગ બોલીવુડના ‘એનર્જી બોમ્બ’ કહેવાતા રણવીર સિંહ અત્યારે સાતમા આસમાને છે.
- તેમની તાજેતરની ફિલ્મ ‘ધુરંધર’ અને ત્યારબાદ ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર જે રીતે તરખાટ મચાવ્યો છે, તેણે રણવીરને ફરી એકવાર નિર્વિવાદપણે હિન્દી સિનેમાનો સૌથી વર્સેટાઈલ સુપરસ્ટાર સાબિત કરી દીધો છે.
- પરંતુ જો તમે એમ વિચારી રહ્યા હોવ કે રણવીર બસ અહીં જ અટકી જશે, તો તમે ખોટા છો.
- રણવીર સિંહ હવે એક એવી દુનિયામાં કદમ મૂકવા જઈ રહ્યો છે, જેની કલ્પના અત્યાર સુધી બોલીવુડે મોટા પડદા પર કરી નથી.
- ચર્ચા છે તેમની અપકમિંગ ફિલ્મ ‘પ્રલય’ની, જેને હિન્દી સિનેમાનું પહેલું અસલી ‘ઝોમ્બી યુનિવર્સ’ (Zombie Universe) કહેવામાં આવી રહ્યું છે.
₹300 કરોડના ખર્ચે બનશે ‘પ્રલય’, રણવીર સિંહ અને કલ્યાણી પ્રિયદર્શનની જોડી જમાવશે રંગ બોલીવુડના ‘એનર્જી બોમ્બ’ કહેવાતા રણવીર સિંહ અત્યારે સાતમા આસમાને છે. તેમની તાજેતરની ફિલ્મ ‘ધુરંધર’ અને ત્યારબાદ ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર જે રીતે તરખાટ મચાવ્યો છે, તેણે રણવીરને ફરી એકવાર નિર્વિવાદપણે હિન્દી સિનેમાનો સૌથી વર્સેટાઈલ સુપરસ્ટાર સાબિત કરી દીધો છે. પરંતુ જો તમે એમ વિચારી રહ્યા હોવ કે રણવીર બસ અહીં જ અટકી જશે, તો તમે ખોટા છો. રણવીર સિંહ હવે એક એવી દુનિયામાં કદમ મૂકવા જઈ રહ્યો છે, જેની કલ્પના અત્યાર સુધી બોલીવુડે મોટા પડદા પર કરી નથી.
Was this story interesting?





