Oscars 100th Anniversary: 100 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરશે ઓસ્કાર, 2027-2028 એવોર્ડ સમારોહની તારીખો જાહેર

By indian expressApril 8, 2026 at 10:06 PM0 views
Oscars 100th Anniversary: 100 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરશે ઓસ્કાર, 2027-2028 એવોર્ડ સમારોહની તારીખો જાહેર

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઓસ્કારે તેના આગામી બે સમારોહના સમયપત્રકની સત્તાવાર પુષ્ટિ કરી છે.
  • એકેડેમી એવોર્ડ્સે 2027 અને 2028 ના સમારોહની સત્તાવાર તારીખોની જાહેરાત કરી છે.
  • વધુમાં સંસ્થાએ ઇવેન્ટના સ્થળ અને સ્ટ્રીમિંગ વ્યૂહરચનામાં મોટા ફેરફારોની પુષ્ટિ કરી છે.
  • ઓસ્કાર એવોર્ડના 100 મા વર્ષની ઐતિહાસિક ઉજવણી 2028માં કરવામાં આવશે.
  • Photograph: (IMDb) ઓસ્કારે તેના આગામી બે સમારોહના સમયપત્રકની સત્તાવાર પુષ્ટિ કરી છે.

ઓસ્કારે તેના આગામી બે સમારોહના સમયપત્રકની સત્તાવાર પુષ્ટિ કરી છે. એકેડેમી એવોર્ડ્સે 2027 અને 2028 ના સમારોહની સત્તાવાર તારીખોની જાહેરાત કરી છે. વધુમાં સંસ્થાએ ઇવેન્ટના સ્થળ અને સ્ટ્રીમિંગ વ્યૂહરચનામાં મોટા ફેરફારોની પુષ્ટિ કરી છે. ઓસ્કાર એવોર્ડના 100 મા વર્ષની ઐતિહાસિક ઉજવણી 2028માં કરવામાં આવશે.

More To Read

Oscars 100th Anniversary: 100 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરશે ઓસ્કાર, 2027-2028 એવોર્ડ સમારોહની તારીખો જાહેર | Teri Meri Bat | TeriMeriBat News