OTT Releases This Week: 'ધ કેરળ સ્ટોરી 2' અને 'અનદેખી 4' સહિત આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે આ શાનદાર ફિલ્મો અને સિરીઝ

By indian expressMay 1, 2026 at 9:16 PM5 views
OTT Releases This Week: 'ધ કેરળ સ્ટોરી 2' અને 'અનદેખી 4' સહિત આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે આ શાનદાર ફિલ્મો અને સિરીઝ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • જો તમે પણ થિયેટર જવાને બદલે ઘરે બેસીને ફિલ્મો જોવાનું પસંદ કરો છો, તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે
  • ધ કેરળ સ્ટોરી 2' જેવી વિવાદાસ્પદ અને ચર્ચિત ફિલ્મ સાથે ઘણી રોમાંચક વેબ સીરીઝ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર દસ્તક આપી રહી છે
  • નેટફ્લિક્સ, જીઓ સિનેમા અને હોટસ્ટાર પર આ અઠવાડિયે મનોરંજનનો ડબલ ડોઝ
  • Photograph: (સોશિયલ મીડિયા) આ શુક્રવારે ભૂત બાંગ્લા સહિત ઘણી નવી ફિલ્મો થિયેટરોમાં આવી છે
  • જુનૈદ ખાન અને સાઈ પલ્લવીની 'એક દિન', તેમજ 'રાજા શિવાજી' એ પણ થિયેટર ડેબ્યૂ કર્યું છે

જો તમે પણ થિયેટર જવાને બદલે ઘરે બેસીને ફિલ્મો જોવાનું પસંદ કરો છો, તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. 'ધ કેરળ સ્ટોરી 2' જેવી વિવાદાસ્પદ અને ચર્ચિત ફિલ્મ સાથે ઘણી રોમાંચક વેબ સીરીઝ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર દસ્તક આપી રહી છે. નેટફ્લિક્સ, જીઓ સિનેમા અને હોટસ્ટાર પર આ અઠવાડિયે મનોરંજનનો ડબલ ડોઝ. Photograph: (સોશિયલ મીડિયા) આ શુક્રવારે ભૂત બાંગ્લા સહિત ઘણી નવી ફિલ્મો થિયેટરોમાં આવી છે.

More To Read

OTT Releases This Week: 'ધ કેરળ સ્ટોરી 2' અને 'અનદેખી 4' સહિત આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે આ શાનદાર ફિલ્મો અને સિરીઝ | Teri Meri Bat | TeriMeriBat News