માત્ર સિંગિંગ ક્વીન જ નહીં, 2000 બાળકો માટે ‘મસીહા’ બની પલક મુછાલ! જાણો તેની પ્રેરણાદાયી સફર

By Gujju MediaMarch 30, 2026 at 11:24 AM0 views
માત્ર સિંગિંગ ક્વીન જ નહીં, 2000 બાળકો માટે ‘મસીહા’ બની પલક મુછાલ! જાણો તેની પ્રેરણાદાયી સફર

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • માત્ર અવાજ જ નહીં, દિલ પણ સોનાનું છે!
  • પલક મુછાલ અત્યાર સુધી 2000થી વધુ ગરીબ બાળકોના હાર્ટ ઓપરેશન કરાવી ચૂકી છે જ્યારે પણ આપણે બોલિવૂડના લોકપ્રિય ગીતોની વાત કરીએ છીએ, ત્યારે ‘ચાહું મેં યા ના’, ‘પ્રેમ રતન ધન પાયો’ અને ‘કૌન તુઝે’ જેવા દિલને સ્પર્શી જાય તેવા ગીતો યાદ આવે છે.
  • આ ગીતોને પોતાનો અવાજ આપનાર પલક મુછાલની ઓળખ આજે માત્ર એક પ્લેબેક સિંગર સુધી સીમિત નથી.
  • તેની વાર્તા સંગીત, સમર્પણ અને સેવાનો એક એવો સંગમ છે, જે વિશ્વભરના યુવાનો માટે પ્રેરણારૂપ છે.
  • ઈન્દોરના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી પલકને સંગીત વારસામાં નહોતું મળ્યું, પરંતુ તેનામાં સૂર જન્મજાત હતા.

માત્ર અવાજ જ નહીં, દિલ પણ સોનાનું છે! પલક મુછાલ અત્યાર સુધી 2000થી વધુ ગરીબ બાળકોના હાર્ટ ઓપરેશન કરાવી ચૂકી છે જ્યારે પણ આપણે બોલિવૂડના લોકપ્રિય ગીતોની વાત કરીએ છીએ, ત્યારે ‘ચાહું મેં યા ના’, ‘પ્રેમ રતન ધન પાયો’ અને ‘કૌન તુઝે’ જેવા દિલને સ્પર્શી જાય તેવા ગીતો યાદ આવે છે. આ ગીતોને પોતાનો અવાજ આપનાર પલક મુછાલની ઓળખ આજે માત્ર એક પ્લેબેક સિંગર સુધી સીમિત નથી. તેની વાર્તા સંગીત, સમર્પણ અને સેવાનો એક એવો સંગમ છે, જે વિશ્વભરના યુવાનો માટે પ્રેરણારૂપ છે.

More To Read

માત્ર સિંગિંગ ક્વીન જ નહીં, 2000 બાળકો માટે ‘મસીહા’ બની પલક મુછાલ! જાણો તેની પ્રેરણાદાયી સફર | Teri Meri Bat | TeriMeriBat News