દેવદાસ ગીત ડોલા રે ડોલા કરતી વખતે પ્રેગ્નેન્ટ માધુરી દીક્ષિતને શું થયું? સતત આટલા કલાક કર્યો હતો ડાન્સ
By indian expressMay 20, 2026 at 7:56 AM1 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મનોરંજન | ડોલા રે ડોલા ગીતના શૂટિંગ અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે
- સ્વર્ગસ્થ કોરિયોગ્રાફર સરોજ ખાનની ટીમમાં કામ કરનારી રૂબીના ખાને ખુલાસો કર્યો કે ગીતના શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિત પ્રેગેન્ટ હતી Madhuri Dixit Dola Re Dola Dance | પ્રેગ્નન્સીમાં માધુરી દીક્ષિતનું દેવદાસ ડોલા રે ડોલા શૂટિંગ ડાન્સ સરોજ ખાન મનોરંજન। Madhuri Dixit's Devdas Dola Re Dola shooting dance in pregnancy Saroj Khan Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |2002 માં રિલીઝ થયેલ દેવદાસ ફિલ્મનું આઇકોનિક ગીત "ડોલા રે ડોલા" (Dola Re Dola) આજે પણ હિન્દી સિનેમાના સૌથી યાદગાર નૃત્ય ગીતોમાંનું એક માનવામાં આવે છે
- માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય બચ્ચનની આકર્ષક કેમેસ્ટ્રી અને એક્સપ્રેશનએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા
- ડોલા રે ડોલા ગીતના શૂટિંગ અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે
- સ્વર્ગસ્થ કોરિયોગ્રાફર સરોજ ખાનની ટીમમાં કામ કરનારી રૂબીના ખાને ખુલાસો કર્યો કે ગીતના શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિત પ્રેગેન્ટ હતી અને ખૂબ તાવ હોવા છતાં શૂટિંગ ચાલુ રાખ્યું હતું
મનોરંજન | ડોલા રે ડોલા ગીતના શૂટિંગ અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્વર્ગસ્થ કોરિયોગ્રાફર સરોજ ખાનની ટીમમાં કામ કરનારી રૂબીના ખાને ખુલાસો કર્યો કે ગીતના શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિત પ્રેગેન્ટ હતી Madhuri Dixit Dola Re Dola Dance | પ્રેગ્નન્સીમાં માધુરી દીક્ષિતનું દેવદાસ ડોલા રે ડોલા શૂટિંગ ડાન્સ સરોજ ખાન મનોરંજન। Madhuri Dixit's Devdas Dola Re Dola shooting dance in pregnancy Saroj Khan Photograph: (Indian Express) મનોરંજન ન્યૂઝ |2002 માં રિલીઝ થયેલ દેવદાસ ફિલ્મનું આઇકોનિક ગીત "ડોલા રે ડોલા" (Dola Re Dola) આજે પણ હિન્દી સિનેમાના સૌથી યાદગાર નૃત્ય ગીતોમાંનું એક માનવામાં આવે છે. માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય બચ્ચનની આકર્ષક કેમેસ્ટ્રી અને એક્સપ્રેશનએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
Was this story interesting?





