‘ભૂત બંગલા’ ફેમ રાજપાલ યાદવનો મોટો દાવો, “જો ઈન્ડસ્ટ્રી સાથે ન હોત તો 250 ફિલ્મો કઈ રીતે કરત?
By Gujju MediaApril 23, 2026 at 12:44 PM4 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શું ખરેખર રાજપાલ યાદવ કંગાલ થઈ ગયા હતા
- જાણો જેલના દિવસો અને 22 કરોડના નુકસાનની આખી કહાની બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન રાજપાલ યાદવ પોતાની અનોખી સ્ટાઈલથી લોકોને હસાવવા માટે જાણીતા છે
- હાલમાં તેઓ અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ભૂત બંગલા’ને લઈને ચર્ચામાં છે, પરંતુ તેમની વ્યાવસાયિક સફળતાની સાથે એક વિવાદ હંમેશા જોડાયેલો રહ્યો છે—5 કરોડ રૂપિયાનું દેવું અને જેલવાસ
- લોકોના મનમાં પ્રશ્ન હતો કે આટલી ફિલ્મો કરનાર અભિનેતા 5 કરોડ જેવી રકમ કેમ ન ચૂકવી શક્યો
- હવે રાજપાલ યાદવે પોતે આ ‘કોયડા’ પરથી પડદો ઉંચક્યો છે
શું ખરેખર રાજપાલ યાદવ કંગાલ થઈ ગયા હતા? જાણો જેલના દિવસો અને 22 કરોડના નુકસાનની આખી કહાની બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન રાજપાલ યાદવ પોતાની અનોખી સ્ટાઈલથી લોકોને હસાવવા માટે જાણીતા છે. હાલમાં તેઓ અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ભૂત બંગલા’ને લઈને ચર્ચામાં છે, પરંતુ તેમની વ્યાવસાયિક સફળતાની સાથે એક વિવાદ હંમેશા જોડાયેલો રહ્યો છે—5 કરોડ રૂપિયાનું દેવું અને જેલવાસ. લોકોના મનમાં પ્રશ્ન હતો કે આટલી ફિલ્મો કરનાર અભિનેતા 5 કરોડ જેવી રકમ કેમ ન ચૂકવી શક્યો?
Was this story interesting?





