રકુલ પ્રીત સિંહ 'બ્લેક મેજિક': બોલ્ડ આઉટફિટમાં અભિનેત્રીની અદા પર ફેન્સ ફિદા, જુઓ ગ્લેમરસ ફોટા

By indian expressApril 7, 2026 at 8:46 AM0 views
રકુલ પ્રીત સિંહ 'બ્લેક મેજિક': બોલ્ડ આઉટફિટમાં અભિનેત્રીની અદા પર ફેન્સ ફિદા, જુઓ ગ્લેમરસ ફોટા

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Rakul Preet Singh Photos: રકુલ પ્રીત સિંહ 'ઓલ બ્લેક' લુકમાં ગોર્જિયસ લાગી રહી છે.
  • બ્લેક બોડીકોન આઉટફિટ સાથે ગ્લેમરસ ફોટોશૂટમાં રકુલની સ્ટાઈલ અને કોન્ફિડન્સ જોઈ ચાહકો મંત્રમુગ્ધ થયા છે.
  • જુઓ વાયરલ ફોટો રકુલ પ્રીત સિંહ બ્લેક બોલ્ડ ગોર્જિયસ આઉટફિટ ફોટો Photograph: (Rakul Preet Singh Instagram) Rakul Preet Singh Photos: બોલીવુડની ફેશન આઇકોન રકુલ પ્રીત સિંહ જ્યારે પણ કોઈ નવો લુક શેર કરે છે, ત્યારે તે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જાય છે.
  • હાલમાં જ રકુલે તેના ઇન્સ્ટાગ્રામ પર 'ઓલ બ્લેક' (All Black) લુકમાં અત્યંત બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટ શેર કર્યું છે, જેણે સોશિયલ મીડિયા પર 'બ્લેક મેજિક' કર્યું છે.
  • આ લેટેસ્ટ ફોટોશૂટમાં રકુલે બ્લેક કલરનો અત્યંત સ્ટાઇલિશ અને ફિટિંગ આઉટફિટ પહેર્યો છે.

Rakul Preet Singh Photos: રકુલ પ્રીત સિંહ 'ઓલ બ્લેક' લુકમાં ગોર્જિયસ લાગી રહી છે. બ્લેક બોડીકોન આઉટફિટ સાથે ગ્લેમરસ ફોટોશૂટમાં રકુલની સ્ટાઈલ અને કોન્ફિડન્સ જોઈ ચાહકો મંત્રમુગ્ધ થયા છે. જુઓ વાયરલ ફોટો રકુલ પ્રીત સિંહ બ્લેક બોલ્ડ ગોર્જિયસ આઉટફિટ ફોટો Photograph: (Rakul Preet Singh Instagram) Rakul Preet Singh Photos: બોલીવુડની ફેશન આઇકોન રકુલ પ્રીત સિંહ જ્યારે પણ કોઈ નવો લુક શેર કરે છે, ત્યારે તે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં જ રકુલે તેના ઇન્સ્ટાગ્રામ પર 'ઓલ બ્લેક' (All Black) લુકમાં અત્યંત બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટ શેર કર્યું છે, જેણે સોશિયલ મીડિયા પર 'બ્લેક મેજિક' કર્યું છે.

More To Read

રકુલ પ્રીત સિંહ 'બ્લેક મેજિક': બોલ્ડ આઉટફિટમાં અભિનેત્રીની અદા પર ફેન્સ ફિદા, જુઓ ગ્લેમરસ ફોટા | Teri Meri Bat | TeriMeriBat News