Ramayana: હનુમાન જયંતી પર રામાયણ ફિલ્મનું ટીઝર રિલીઝ થશે, રણબીર કપૂર રામના પાત્રમાં દેખાશે
By indian expressMarch 31, 2026 at 3:40 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Ramayana Teaser Release Date: રણબીર કપૂર અને નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું ટીઝર હનુમાન જયંતી 2026 પર રિલીઝ થવાનું છે.
- 2 મિનિટ 38 સેકન્ડના આ ટીઝરને સેન્સર બોર્ડ તરફથી U રેટિંગ આપ્યું છે.
- Ranbir Kapoor In Ramayana Movie : રણબીર કપૂર રામાયણ ફિલ્મમાં રામના પાત્રમાં જોવા મળશે.
- Photograph: (AIG Photo) Ramayana Teaser Release Date:રણબીર કપૂરની મોસ્ટે અવેટેડ ફિલ્મ રામાયણના ફર્સ્ટ લુકની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
- છેવટે આ પ્રતીક્ષાનો અંત આવવાની છે.
Ramayana Teaser Release Date: રણબીર કપૂર અને નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું ટીઝર હનુમાન જયંતી 2026 પર રિલીઝ થવાનું છે. 2 મિનિટ 38 સેકન્ડના આ ટીઝરને સેન્સર બોર્ડ તરફથી U રેટિંગ આપ્યું છે. Ranbir Kapoor In Ramayana Movie : રણબીર કપૂર રામાયણ ફિલ્મમાં રામના પાત્રમાં જોવા મળશે. Photograph: (AIG Photo) Ramayana Teaser Release Date:રણબીર કપૂરની મોસ્ટે અવેટેડ ફિલ્મ રામાયણના ફર્સ્ટ લુકની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
Was this story interesting?





