રણબીર કપૂરનો ‘રામાયણ’માં ડબલ રોલ! શ્રી રામની સાથે હવે આ પાવરફુલ અવતારમાં પણ દેખાશે
By Gujju MediaApril 4, 2026 at 11:42 AM0 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રણબીર કપૂર ‘રામાયણ’માં ભગવાન રામ સિવાય પણ એક મુખ્ય પાત્ર ભજવશે, એક્ટરે પોતે કર્યો ખુલાસો ભારતીય સિનેમાના ઇતિહાસમાં સમયાંતરે એવી ફિલ્મો આવે છે જે માત્ર મનોરંજન નહીં, પણ એક સાંસ્કૃતિક ઘટના બની જાય છે.
- નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ હાલમાં આ જ શ્રેણીમાં છે.
- 4000 કરોડ રૂપિયાના તોતિંગ બજેટ અને નમિત મલ્હોત્રાના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) સાથે આ ફિલ્મ પહેલેથી જ ચર્ચાનું કેન્દ્ર હતી, પરંતુ હવે મુખ્ય અભિનેતા રણબીર કપૂરે એક એવો ખુલાસો કર્યો છે જેણે ફેન્સમાં ખળભળાટ મચાવી દીધો છે.
- તાજેતરમાં હનુમાન જયંતિના પવિત્ર અવસરે ફિલ્મની પ્રથમ ઝલક (RAMA GLIMPSE) સામે આવી.
- અંદાજે 2 મિનિટના આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
શું તમે જાણો છો? રણબીર કપૂર ‘રામાયણ’માં ભગવાન રામ સિવાય પણ એક મુખ્ય પાત્ર ભજવશે, એક્ટરે પોતે કર્યો ખુલાસો ભારતીય સિનેમાના ઇતિહાસમાં સમયાંતરે એવી ફિલ્મો આવે છે જે માત્ર મનોરંજન નહીં, પણ એક સાંસ્કૃતિક ઘટના બની જાય છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ હાલમાં આ જ શ્રેણીમાં છે. 4000 કરોડ રૂપિયાના તોતિંગ બજેટ અને નમિત મલ્હોત્રાના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) સાથે આ ફિલ્મ પહેલેથી જ ચર્ચાનું કેન્દ્ર હતી, પરંતુ હવે મુખ્ય અભિનેતા રણબીર કપૂરે એક એવો ખુલાસો કર્યો છે જેણે ફેન્સમાં ખળભળાટ મચાવી દીધો છે.
Was this story interesting?





