શું નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર બે અલગ અલગ ભૂમિકામાં હશે? જુઓ વાયરલ વીડિયો

By Gujju MediaApril 4, 2026 at 7:43 PM0 views
શું નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર બે અલગ અલગ ભૂમિકામાં હશે? જુઓ વાયરલ વીડિયો

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • 4000 કરોડનું બજેટ અને રણબીર કપૂરનો ડબલ રોલ!
  • ‘રામાયણ’ ને લઈને થયો સૌથી મોટો ખુલાસો બોલિવૂડના સુપરસ્ટાર રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ અત્યારે સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની છે.
  • હાલમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું અને રામના અવતારમાં રણબીરને જોઈને ફેન્સ ગદગદિત થઈ ગયા છે.
  • જોકે, આ બધાની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે પ્રેક્ષકોની ઉત્સુકતા બમણી કરી દીધી છે.
  • વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ખુલાસો થયો છે કે રણબીર કપૂર આ ફિલ્મમાં માત્ર પ્રભુ શ્રી રામ જ નહીં, પરંતુ એક બીજું મહત્વનું પાત્ર પણ ભજવી રહ્યો છે.

4000 કરોડનું બજેટ અને રણબીર કપૂરનો ડબલ રોલ! ‘રામાયણ’ ને લઈને થયો સૌથી મોટો ખુલાસો બોલિવૂડના સુપરસ્ટાર રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ અત્યારે સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની છે. હાલમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું અને રામના અવતારમાં રણબીરને જોઈને ફેન્સ ગદગદિત થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે પ્રેક્ષકોની ઉત્સુકતા બમણી કરી દીધી છે.

More To Read

શું નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર બે અલગ અલગ ભૂમિકામાં હશે? જુઓ વાયરલ વીડિયો | Teri Meri Bat | TeriMeriBat News