શું રણવીર સિંહ અને ફરહાન વચ્ચે થઈ ગયું પેચ-અપ? 10 કરોડ પરત કરવા અને નફામાં ભાગીદારીની મોટી ડીલ!

By Gujju MediaApril 22, 2026 at 12:40 PM2 views
શું રણવીર સિંહ અને ફરહાન વચ્ચે થઈ ગયું પેચ-અપ? 10 કરોડ પરત કરવા અને નફામાં ભાગીદારીની મોટી ડીલ!

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ‘ડોન 3’ વિવાદમાં નવો વળાંક
  • રણવીર સિંહ ફરહાન અખ્તરને ચૂકવશે 10 કરોડનો દંડ
  • જાણો ઇનસાઇડ સ્ટોરી રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીએ બોક્સ ઓફિસ પર 3000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો છે
  • પરંતુ આ સફળતાના જશ્ન વચ્ચે ‘ડોન 3’નો વિવાદ પડછાયાની જેમ તેમની પાછળ રહ્યો
  • હવે સમાચાર છે કે રણવીરે આ વિવાદને ખતમ કરવા માટે મોટું પગલું ભર્યું છે

‘ડોન 3’ વિવાદમાં નવો વળાંક! રણવીર સિંહ ફરહાન અખ્તરને ચૂકવશે 10 કરોડનો દંડ? જાણો ઇનસાઇડ સ્ટોરી રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીએ બોક્સ ઓફિસ પર 3000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરીને ઈતિહાસ રચ્યો છે. પરંતુ આ સફળતાના જશ્ન વચ્ચે ‘ડોન 3’નો વિવાદ પડછાયાની જેમ તેમની પાછળ રહ્યો.

More To Read

શું રણવીર સિંહ અને ફરહાન વચ્ચે થઈ ગયું પેચ-અપ? 10 કરોડ પરત કરવા અને નફામાં ભાગીદારીની મોટી ડીલ! | Teri Meri Bat | TeriMeriBat News