રણવીર સિંહની નવી જાહેરાતમાં ધ્રુવ રાઠીની મજાક? ‘બવંડર’ પોસ્ટર જોઈને ફેન્સ બોલ્યા- ‘આને કહેવાય ધોબી પછાડ!’

By Gujju MediaApril 15, 2026 at 12:17 PM1 views
રણવીર સિંહની નવી જાહેરાતમાં ધ્રુવ રાઠીની મજાક? ‘બવંડર’ પોસ્ટર જોઈને ફેન્સ બોલ્યા- ‘આને કહેવાય ધોબી પછાડ!’

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • રણવીર સિંહનો સાયલન્ટ રોસ્ટ
  • ધ્રુવ રાઠીના પ્રોપેગન્ડા આરોપો પર રણવીરે કેવી રીતે લીધી ચપટી
  • ફેન્સ બોલ્યા- ‘બાકી રણવીરની હિંમત છે
  • ’ બોલિવૂડના ‘એનર્જી કિંગ’ રણવીર સિંહ પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના બેબાક અંદાજ માટે પણ જાણીતા છે
  • પરંતુ આ વખતે તેમણે કંઈ પણ બોલ્યા વગર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે

રણવીર સિંહનો સાયલન્ટ રોસ્ટ! ધ્રુવ રાઠીના પ્રોપેગન્ડા આરોપો પર રણવીરે કેવી રીતે લીધી ચપટી? ફેન્સ બોલ્યા- ‘બાકી રણવીરની હિંમત છે! ’ બોલિવૂડના ‘એનર્જી કિંગ’ રણવીર સિંહ પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના બેબાક અંદાજ માટે પણ જાણીતા છે.

More To Read

રણવીર સિંહની નવી જાહેરાતમાં ધ્રુવ રાઠીની મજાક? ‘બવંડર’ પોસ્ટર જોઈને ફેન્સ બોલ્યા- ‘આને કહેવાય ધોબી પછાડ!’ | Teri Meri Bat | TeriMeriBat News