રશ્મિકા મંદાનાનો જાપાનમાં ડંકો! ટોક્યોમાં ‘ગ્લોબલ એનીમે એવોર્ડ્સ’માં બીજી વાર પ્રેઝન્ટર બનીને રચશે ઇતિહાસ
By Gujju MediaApril 5, 2026 at 3:44 AM0 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રશ્મિકા મંદાનાનો ગ્લોબલ પાવર!
- લગ્ન પછીની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ, ટોક્યોમાં મચાવશે ધૂમ ભારતીય સિનેમાની ‘નેશનલ ક્રશ’ અને પેન ઇન્ડિયા સ્ટાર રશ્મિકા મંદાના અત્યારે સફળતાના એ શિખર પર છે, જ્યાં પહોંચવાનું સપનું દરેક કલાકાર જોતા હોય છે.
- પછી તે તેની ફિલ્મો હોય, તેનું અંગત જીવન હોય કે આંતરરાષ્ટ્રીય મંચ પર તેની હાજરી, રશ્મિકા દરેક જગ્યાએ છવાયેલી છે.
- હાલમાં જ પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહેલી રશ્મિકાએ હવે તેના ફેન્સને એવા ખુશખબર આપ્યા છે, જેનાથી દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે.
- રશ્મિકા મંદાના ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહી છે.
રશ્મિકા મંદાનાનો ગ્લોબલ પાવર! લગ્ન પછીની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ, ટોક્યોમાં મચાવશે ધૂમ ભારતીય સિનેમાની ‘નેશનલ ક્રશ’ અને પેન ઇન્ડિયા સ્ટાર રશ્મિકા મંદાના અત્યારે સફળતાના એ શિખર પર છે, જ્યાં પહોંચવાનું સપનું દરેક કલાકાર જોતા હોય છે. પછી તે તેની ફિલ્મો હોય, તેનું અંગત જીવન હોય કે આંતરરાષ્ટ્રીય મંચ પર તેની હાજરી, રશ્મિકા દરેક જગ્યાએ છવાયેલી છે. હાલમાં જ પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહેલી રશ્મિકાએ હવે તેના ફેન્સને એવા ખુશખબર આપ્યા છે, જેનાથી દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે.
Was this story interesting?





