વીકેન્ડ પર માણો ઋષિ કપૂરનો જાદુ! આ 10 સુપરહિટ ફિલ્મો આજે જ જુઓ તમારા મોબાઈલ પર

By Gujju MediaMay 1, 2026 at 11:41 PM4 views
વીકેન્ડ પર માણો ઋષિ કપૂરનો જાદુ! આ 10 સુપરહિટ ફિલ્મો આજે જ જુઓ તમારા મોબાઈલ પર

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઋષિ કપૂરની પુણ્યતિથિ પર તેમની શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ, જે આજે પણ છે દરેકની ફેવરિટ હિન્દી સિનેમાના ‘ચોકલેટી બોય’ અને દરેકના પ્રિય અભિનેતા ઋષિ કપૂર આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મો, તેમની નિખાલસતા અને તેમનો સદાબહાર અંદાજ આજે પણ ચાહકોના હૃદયમાં જીવંત છે
  • 30 એપ્રિલનો દિવસ બોલિવૂડ માટે ખૂબ જ ભાવુક હોય છે, કારણ કે આ જ દિવસે વર્ષ 2020 માં 67 વર્ષની વયે ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું હતું
  • આજે તેમની છઠ્ઠી પુણ્યતિથિ છે
  • ઋષિ કપૂર એક એવા અભિનેતા હતા જેમણે પોતાની જાતને સમયની સાથે બદલી હતી
  • તેમણે 70ના દાયકામાં રોમેન્ટિક હીરો તરીકે શરૂઆત કરી અને પછીના વર્ષોમાં પડકારજનક પાત્રો ભજવીને સાબિત કર્યું કે એક્ટિંગ તેમના લોહીમાં છે

ઋષિ કપૂરની પુણ્યતિથિ પર તેમની શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ, જે આજે પણ છે દરેકની ફેવરિટ હિન્દી સિનેમાના ‘ચોકલેટી બોય’ અને દરેકના પ્રિય અભિનેતા ઋષિ કપૂર આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મો, તેમની નિખાલસતા અને તેમનો સદાબહાર અંદાજ આજે પણ ચાહકોના હૃદયમાં જીવંત છે. 30 એપ્રિલનો દિવસ બોલિવૂડ માટે ખૂબ જ ભાવુક હોય છે, કારણ કે આ જ દિવસે વર્ષ 2020 માં 67 વર્ષની વયે ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. આજે તેમની છઠ્ઠી પુણ્યતિથિ છે. ઋષિ કપૂર એક એવા અભિનેતા હતા જેમણે પોતાની જાતને સમયની સાથે બદલી હતી.

More To Read