શૂટિંગ શરૂ થતાની સાથે જ સલમાન ખાનની ‘મોન્સ્ટર’એ કરી નાખી 100 કરોડની કમાણી!
By Gujju MediaSeptember 24, 2026 at 11:49 PM3 views

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સિનેમા જગતના મોટા સમાચાર: રિલીઝ પહેલા જ સુપરહિટ સાબિત થઈ સલમાન અને નયનતારાની ફિલ્મ બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન આજકાલ પોતાની આગામી ફિલ્મોને લઈને સતત ચર્ચામાં છે.
- તેમની ફિલ્મ ‘સિકંદર’ પછી હવે ફેન્સની નજર દિગ્દર્શક વામસી પેડિપલ્લી સાથેની તેમની આગામી ફિલ્મ પર ટકેલી છે, જેનું સંભવિત ટાઇટલ ‘મોન્સ્ટર’ જણાવવામાં આવી રહ્યું છે.
- આ ફિલ્મમાં સલમાન ખાનની વિરુદ્ધ સાઉથની સુપરસ્ટાર નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે.
- ફિલ્મ હજુ તેના શરૂઆતી શૂટિંગના તબક્કામાં છે, પરંતુ રિલીઝ પહેલા જ તેણે બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કરી દીધો છે.
- ચર્ચા છે કે આ ફિલ્મે રિલીઝ પહેલા જ 100 કરોડ રૂપિયાની મસમોટી કમાણી કરી લીધી છે.
સિનેમા જગતના મોટા સમાચાર: રિલીઝ પહેલા જ સુપરહિટ સાબિત થઈ સલમાન અને નયનતારાની ફિલ્મ બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન આજકાલ પોતાની આગામી ફિલ્મોને લઈને સતત ચર્ચામાં છે. તેમની ફિલ્મ ‘સિકંદર’ પછી હવે ફેન્સની નજર દિગ્દર્શક વામસી પેડિપલ્લી સાથેની તેમની આગામી ફિલ્મ પર ટકેલી છે, જેનું સંભવિત ટાઇટલ ‘મોન્સ્ટર’ જણાવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાનની વિરુદ્ધ સાઉથની સુપરસ્ટાર નયનતારા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે. ફિલ્મ હજુ તેના શરૂઆતી શૂટિંગના તબક્કામાં છે, પરંતુ રિલીઝ પહેલા જ તેણે બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કરી દીધો છે.
Was this story interesting?





