શું રણવીર અલ્હાબાદિયાએ મર્યાદા વટાવી? સમય રૈનાએ ખોલ્યા પત્તા, ‘India’s Got Latent’ ના સેટ પર શું થયું હતું?
By Gujju MediaApril 8, 2026 at 7:56 PM0 views
Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ‘રણવીર અલ્હાબાદિયાએ 8 વાર અશ્લીલ સવાલ પૂછ્યો હતો…’, ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદ પર સમય રૈનાનો મોટો ધડાકો જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચઢ્યો છે.
- તાજેતરમાં સમય રૈનાએ તેની યુટ્યુબ ચેનલ પર ‘સમય રૈના સ્ટિલ અલાઈવ’ નામનો એક વીડિયો શેર કર્યો છે.
- આ વીડિયોમાં તેણે રણવીર અલ્હાબાદિયા સાથે જોડાયેલા જૂના વિવાદ પર મૌન તોડ્યું છે અને કેટલીક ચોંકાવનારી વાતો જાહેર કરી છે.
- સમય રૈનાએ આ વીડિયોમાં ખુલાસો કર્યો કે જ્યારે ‘ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ’ શોમાં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતાના સંબંધો વિશે વિવાદિત સવાલ પૂછ્યો, ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો.
- લોકો પૂછતા હતા કે આ સવાલ વીડિયોમાંથી હટાવ્યો કેમ નહીં?
‘રણવીર અલ્હાબાદિયાએ 8 વાર અશ્લીલ સવાલ પૂછ્યો હતો…’, ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદ પર સમય રૈનાનો મોટો ધડાકો જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. તાજેતરમાં સમય રૈનાએ તેની યુટ્યુબ ચેનલ પર ‘સમય રૈના સ્ટિલ અલાઈવ’ નામનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે રણવીર અલ્હાબાદિયા સાથે જોડાયેલા જૂના વિવાદ પર મૌન તોડ્યું છે અને કેટલીક ચોંકાવનારી વાતો જાહેર કરી છે. સમય રૈનાએ આ વીડિયોમાં ખુલાસો કર્યો કે જ્યારે ‘ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ’ શોમાં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતાના સંબંધો વિશે વિવાદિત સવાલ પૂછ્યો, ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો.
Was this story interesting?





