Sanjay Dutt: સંજય દત્ત 33 વર્ષ બાદ ફરી ખલનાયક બનશે, ફર્સ્ટ લૂકમાં ખતરનાક અંદાજ

By indian expressApril 24, 2026 at 10:27 PM4 views
Sanjay Dutt: સંજય દત્ત 33 વર્ષ બાદ ફરી ખલનાયક બનશે, ફર્સ્ટ લૂકમાં ખતરનાક અંદાજ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Sanjay Dutt In Khalnayak Returns: સંજય દત્તે ખલયનાક ફિલ્મની સિક્વલનો ફર્સ્ટ લૂક શેર કરતા લખ્યું હતું કે કેટલીક કહાણીઓ સમાપ્ત થતી નથી
  • તે ફરીથી શરૂ થાય છે
  • Sanjay Dutt In Khalnayak Returns : સંજય દત્તનો ખલનાયક રિટર્ન્સ ફિલ્મનો ફર્સ્ટ લૂક
  • Photograph: (Sanjay Dutt Insta) Sanjay Dutt In Khalnayak Returns:બોલિવૂડ અભિનેતા સંજય દત્તે તેના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે
  • આ દિવસોમાં, સંજય દત્ત તેની ફિલ્મો ધૂરંધર અને ધુરંધર: ધ રિવેન્જની શાનદાર સફળતાનો આનંદ માણી રહ્યો છે, તેણે હવે તેની 1993 ની સુપરહિટ ફિલ્મ ખલનાયકની સિક્વલની જાહેરાત કરી છે

Sanjay Dutt In Khalnayak Returns: સંજય દત્તે ખલયનાક ફિલ્મની સિક્વલનો ફર્સ્ટ લૂક શેર કરતા લખ્યું હતું કે કેટલીક કહાણીઓ સમાપ્ત થતી નથી... તે ફરીથી શરૂ થાય છે. Sanjay Dutt In Khalnayak Returns : સંજય દત્તનો ખલનાયક રિટર્ન્સ ફિલ્મનો ફર્સ્ટ લૂક. Photograph: (Sanjay Dutt Insta) Sanjay Dutt In Khalnayak Returns:બોલિવૂડ અભિનેતા સંજય દત્તે તેના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે.

More To Read

Sanjay Dutt: સંજય દત્ત 33 વર્ષ બાદ ફરી ખલનાયક બનશે, ફર્સ્ટ લૂકમાં ખતરનાક અંદાજ | Teri Meri Bat | TeriMeriBat News