Shah Rukh Khan King Teaser: શાહરૂખ ખાનની 'કિંગ'નું ટીઝર રિલીઝ! લોકેએ કહ્યું- ધુરંધરની કોપી
By indian expressApril 24, 2026 at 7:09 PM4 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ટીઝરની વાત કરીએ તો તે શાહરૂખ દ્વારા 'કિંગ'નું પ્લેઇંગ કાર્ડ પકડીને શરૂ થાય છે
- પછી તે કાચના ફલકને તોડીને જોરદાર એન્ટ્રી કરે છે, તરત જ એક્શન સિક્વન્સમાં પ્રવેશ કરે છે
- શાહરૂખ ખાન કિંગ ફિલ્મ ટીઝર Photograph: (સોશિયલ મીડિયા) શાહરૂખ ખાનની ફિલ્મ કિંગની જાહેરાત થઈ ત્યારથી ચાહકોમાં આ પ્રોજેક્ટ અંગે ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે
- એવી અફવા હતી કે શાહરૂખ ફિલ્મમાં સંપૂર્ણ એક્શન સિક્વન્સ કરતો જોવા મળશે
- હવે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનું એક નાનું ટીઝર રિલીઝ કર્યું છે સાથે જ તેની સત્તાવાર રિલીઝ તારીખ પણ જાહેર કરી છે
ટીઝરની વાત કરીએ તો તે શાહરૂખ દ્વારા 'કિંગ'નું પ્લેઇંગ કાર્ડ પકડીને શરૂ થાય છે. પછી તે કાચના ફલકને તોડીને જોરદાર એન્ટ્રી કરે છે, તરત જ એક્શન સિક્વન્સમાં પ્રવેશ કરે છે. શાહરૂખ ખાન કિંગ ફિલ્મ ટીઝર Photograph: (સોશિયલ મીડિયા) શાહરૂખ ખાનની ફિલ્મ કિંગની જાહેરાત થઈ ત્યારથી ચાહકોમાં આ પ્રોજેક્ટ અંગે ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. એવી અફવા હતી કે શાહરૂખ ફિલ્મમાં સંપૂર્ણ એક્શન સિક્વન્સ કરતો જોવા મળશે.
Was this story interesting?





